Surat: સસરાએ પારિવારીક ઝઘડામાં વહુની કરી હત્યા.

પોસ્ટ કેવી લાગી?

Surat

સુરત (Surat) શહેરના ઉધના વિસ્તારમાં સસરાએ દારૂના નશામાં વહુનું ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

મૃતક મહિલાને પાંચ વર્ષનો દીકરો છે. આ પાંચ વર્ષના માસૂમે પોતાની માતા ગુમાવી છે. તો હત્યા કરનાર સસરાની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત (Surat) શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં નેહા (મૃતક મહિલા) મયુર લખાની પરિવાર સાથે રહે છે. નેહા અને મયુરે 6 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તથા તેમને એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. સસરા સુરેશભાઈએ પારિવારીક ઝઘડામાં દારૂના નશામાં વહુ નેહાનું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. જોકે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને સસરા સુરેશભાઈની ધરપકડ કરી હતી.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures