Tag: પાટણ

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની ઓનલાઈન પરીક્ષાનો થયો પ્રારંભ.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીમાં આેકટોબર- ડિસેમ્બર-ર૦ર૦માં સ્થગિત કરાયેલ અને બાકી રહી ગયેલ સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-૧ ની આેનલાઈન પરીક્ષાઆેનો આજથી…

પાટણ : જિલ્લાના 50 જેટલા શિક્ષિત યુવાનો જોડાયા ભાજપમાં.

આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૫૦ જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પાટણ પાટણ…

પાટણ : ડો.બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટી ખાતે વૃક્ષાારોપણ.

વૃક્ષો એ કુદરતી સંપિત્તની અમૂલ્ય ભેટ હોઈ જીવન અિસ્તત્વ માટે વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે, ત્યારે વિશ્વ પરિયાવરણ દિનને અનુલક્ષાીને…

રાધનપુર : ઓધવનગર સબ બ્રાન્ચ કેનાલમાં સર્જાયું ભંગાણ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા નિગમ દ્વારા કાર્યરત કરાયેલી કેનાલોની કામગીરી હલકી ગુણવત્તાની કરાઇ હોવાનાં આક્ષેપો અવાર નવાર સ્થાનિકો દ્વારા…

ઓનલાઇન શિક્ષણને લઇ બુકસ્ટોલોમાં જોવા મળ્યો મંદીનો માહોલ.

સમગ્ર રાજ્યમાં વૈશ્વિક કોરોના મહામારીનાં દોઢ વર્ષ બાદ આ મહિનાથી એટલે કે જૂન માસથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ…

ભારતમાં રહેતા પાકિસ્તાન , બૉગ્લાદેશ અને અફઘાનિસ્તાન ના લઘુમતી સમાજના લોકોની નાગરિકતા માટે આેનલાઈન અરજીઆે મંગાવવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ નોટીફીકશન જાહેર કરવામાં આવી છે જેમાં ભારતમાં રહેતા પાકિસ્તાન , બૉગ્લાદેશ અને અફઘાનિસ્તાન ના…

પાટણ : મામલતદાર કચેરીના સ્ટેમ્પ વેન્ડરોનું પ્રાંતે ઓચીંતું કર્યું ચેંકિંગ

પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં મામલતદાર કચેરીની બહાર બેસીને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરી રહેલા કેટલાક વ્યવસાયકારોનાં ટેબલોને તાજેતરમાં પાટણનાં પ્રાંત આેફિસરે…

મહેસાણા : મોઢેરા સૂર્યમંદિર હવે સૌર્ય ઉર્જાથી ઝળહળશે

સૂર્ય દેવની આરાધના માટે ચાણકયવંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય…