પાટણ : ઋષી ભગવાનની જીરણા એકાદશી નિમિત્તે નિકળી પાલખીયાત્રા

પાટણ શહેરના ઋષીકેસની પોળમાં ઋષી ભગવાનને જીરણા એકાદશીના દિવસે પાલખીયાત્રા નિકળી હતી અને હરીહર મહાદેવ મંદિરની બાજુમાં ભગવાનને જરનાથી (પાણીથી ઝરણા) કરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી અને દરેક ભકતો માટે પ્રસાદની સગવડ કરી હતી. ત્યારબાદ બપોરે ભગવાનની પાલખીયાત્રા પરત ઋષીકેશની પો ળમાં ભગવાનશ્રીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. Patan News … Read more

પાટણ : શહેર મહિલા મોર્ચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે પાટણ શહેર મહિલા મોર્ચા ના પ્રમુખ હસુમતિબેનના માર્ગદર્શન નીચે મહામંત્રી માનસીબેન ત્રિવેદી દ્વારા પાટણ શહેર ના દવેના પાડા માં વેકિસનેશનનો મેગા ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વોર્ડ નં.૭ના કોપોરેટર પ્રવીણાબેન અને કામિનીબેન પ્રજાપતિ સહિત મધુબેન સેનમા પાટણ જિલ્લા મહિલા મોર્ચા ના મહામંત્રી હેતલ બેન પ્રજાપતિ અને મહિલા … Read more

પાટણ : તાલુકા ભાજપ દ્વારા ધારપુર ખાતે ફૂ્રટ વિતરણ સહિત વૃક્ષારોપણના યોજાયા કાર્યક્રમો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશભરમાં સેવા અને સમપ્રણ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ધારપુર હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ૭૧ … Read more

કાંકરેજ : ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં ખુશીનો માહોલ

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ સમગ્ર ગુજરાતના રાજકારણમાં હલચલ થઈ જવા પામી હતી. થોડા દિવસો અગાઉ જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિમણૂક થયા બાદ તેમના મંત્રીમંડળની ઘોષણાને લઈ સમગ્ર રાજ્યના રાજકારણ ગરમાયું હતું ગતરોજ શપથવિધી કાર્યક્રમ યોજાવાનો હતો જે નાબૂદ થયો હતો અને ગતરોજ શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો જેમાં જે ધારાસભ્યોને મંત્રી પદ … Read more

પાટણ : રામદેવપીરના અગિયારસના ચડાવાયા નેજા

પાટણ શહેરમાં આવેલા તમામ રામદેવર પીરના મંદિરોમાં ભાદરવા સુદ-૧૧ના રોજ રામદેવ પીરનું નેજુ ચડાવવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાદરવા સુદ અગિયારસના રોજ પાટણ માં મીરાદરવાજા, લક્ષમીપુરા માં આવેલ રામાપીર દાદા ના મંદિરે નેજું ચડાવવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના ભાઈઓ-બહેનો સહિત બાળકોએ નેજાના દર્શનનો અનેરો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

પાટણ : કલેકટરે વેકિસનેશન સેન્ટરની લીધી મુલાકાત

કોરોના મહામારીથી સુરક્ષિાત રાખવા માટે પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ મહિનાથી રસીકરણનો કાર્યક્રમ ચાલી રહયો છે ત્યારે પાટણ જિલ્લામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી જયારે જિલ્લામાં ૮૦ હજાર લોકો બીજા ડોઝથી વંચિત જોવા મળી રહયા છે. આ તમામ લોકોને આવરી લેવા માટે આજરોજ રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતુંં ત્યારે … Read more

પાટણ : શહેર ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમો થકી કરાઈ જન્મદિનની ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિનને લઈ પાટણ શહેર ભાજપ દ્વારા સેવા અને સમર્પણના વિવિધ કાર્યક્રમો યોજી દેશના વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ગરીબ અને જરુરીયાતમંદ વ્યકિતઓને ફ્રુટનું વિતરણ કરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે સારવાર લઈ રહેલા લોકોનું આરોગ્ય … Read more

પાટણ : સબરીમાલા હોસ્પિટલ ખાતે યોજાયો મહા રકતદાન કેમ્પ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે સબરીમાલા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર લિમિટેડ અને એમ.કે. એજયુકેશન સહિત એચ.કે. વોલેન્ટરની બ્લડબેંકના સહયોગથી મહા રકતદાન કેમ્પનું સબરીમાલા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટીસંખ્યામાં એમ.કે. એજયુકેશનના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણે વડાપ્રધાનના જન્મદિનને લઈ ૭૧ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરી જરુરીયાતમંદ અને ગરીબ લોકોને મદદરુપ થવાના પ્રયાસને લઈ … Read more

પાટણમાં ખેલાયો ખુની ખેલ – પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા.

Killer game played in Patan murder or suicide?

પાટણનાં હાંસાપુર પાસે સર્જાઈ દર્દનાખ ઘટનાં – સુરમ્ય રેસીડેન્સીમાં પતિ અને પત્નીનું મોત પાટણ શહેરના ઓજી વિસ્તારમાં સમાવિષ્ટ હાંસાપુરના સુરમ્ય રેસીડેન્સીમાં પતિ-પત્નીના ખૂની ખેલનો કિસ્સો સામે આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. પાટણના હાંસાપુર ખાતે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી જયોત્સનાબેન ઠાકોરને તેના જ પતિએ ઘરે આવી તેની કરપીણ હત્યા કર્યાં બાદ જાતે … Read more

પાટણ : મેગા વેકિસનેશન ડ્રાઈવનો લાભ લેવા કરાયો અનુરોધ

૧૭ સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લામાં જે લોકોને કોરોના રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી હોય એમના માટે રસીકરણ મેગા ડ્રાઈવનું આયોજન સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કલેક્ટર સુપ્રીતસિઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી ૧૭ સપ્ટેમ્બરના રોજ પાટણ જિલ્લામાં જે લોકોને કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો ન હોય તેવા નાગરિકોને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures