Banaskantha : ડીસામાં ઇકો ગાડી વીજ થાંભલા સાથે ટકરાતા અકસ્માત

Banaskantha : ડીસામાં જુના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલા વીજ થાંભલાને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. રાત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ડીસામાં જુના બસ પાસેથી એક ઇકો ગાડી પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક … Read more

અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘટી મોટી દુર્ઘટના : 3 મજૂરો સીધા 12માં માળેથી નીચે પટકાયાં, ત્રણેયના મોત

Ahmedabad News : અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 12માં માળેથી નીચે પટકાતા 3 મજૂરોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ અફરા તફરી મચી ગઇ હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઇટમાં બિલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન … Read more

Accident : અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત

Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રિના આઈસર ટ્રકનું ટાયર ફાટતા તેના ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની એક તરફ લઈ જઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ એકાએક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. … Read more

Banaskantha : ડીસામાં માલગઢ પાસે અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો

Banaskantha News : ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં સિમેન્ટના પતરા ભરીને એક ટ્રેક્ટર ભીલડીથી ડીસા તરફ … Read more

પાટણ : હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘુસતાં અકસ્માત

Accident On Siddpur Highway : સિદ્ધપુર શહેરના તાવડીયા ચાર રસ્તા હાઇવે થી દેથળી ચાર રસ્તા હાઇવે તરફ જતા તિરૂપતિ પ્લાઝા કોમ્પ્લેક્સની સામે ટ્રકની પાછળ ટ્રક ઘુસતાં અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે વહેલી સવારે પાલનપુર બાજુથી આવતી ટ્રક આરજે 22 જીબી 7154 ના ચાલકે તેની આગળ જતા ટ્રક ની પાછળ ઘુસાડી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો … Read more

Patan : ભાટસણ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

Patan A young man died in an accident between a truck and a bike near Bhatsan

Patan : સરસ્વતી તાલુકાના ભાટસણ નજીક હાઇવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ઊંટવાળાના યુવાનનું મોત થયું હતું. આ અંગે મૃતકના પરિવારજનોએ વાગડોદ પોલીસ મથકે ટર્બો ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામે રહેતા ઠાકોર કિશનજી લાડજીજી ઉમર 20 વર્ષ ભાટસણ ગામ નજીક હીરા ઘસવાના કારખાનામાં કામ કરતો હતો તે સોમવારે બપોરે … Read more

પાટણ : શંખેશ્વર પંચાસર રોડ પર ત્રીપલ અકસ્માત, એકનું મોત

Triple accident on Shankeshwar Panchasar road in Patan district

Patan : પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત (Triple Accident) સજૉતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર … Read more

Banaskantha : ટોટાણા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત બે ના મોત

Two killed in an accident between a bike and a car near Totana

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના બે યુવકો શુક્રવારે સાંજે બાઈક લઇને થરા કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે ટોટાણા બસ સ્ટેન્ડ નજીક કાર ચાલકે સામેથી ટક્કર મારતા (Accident) બે યુવકોને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં કરુણ મોત નિપજ્યા હતા. આમ બે યુવકોના મોતને લઇ સમગ્ર ટોટાણા પંથકમાં શોકની લાગણી … Read more

Patan : સાતલપુર નેશનલ હાઇવે પર ટેલર અને ટેન્કર ધડાકાભેર અથડાયા અકસ્માતમાં બે ના મોત..

Two killed in an accident on Patan Satalpur National Highway

Patan : પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ટેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલા ટેલર સાથે પાછળથી આવતાં ટેન્કર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું … Read more

Banaskantha : ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર બાઈકને બચાવવા જતા બોલેરોએ પલટી ખાધી

Disa Palanpur National Highway Accident

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા :  રાજ્યમાં અવારનવાર અકસ્માત (Accident) ની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત ડીસા-પાલનપુર નેશનલ હાઇવે(Disa-Palanpur National Highway) પરથી સામે આવ્યો છે. Banaskantha ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામના પાટીયા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures