16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવાશે : નીતિન પટેલ

Nitin Patel

Nitin Patel મંગળવારે સવારે કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યો છે. દેશના 13 શહેરોમાં પુણે એરપોર્ટથી વેક્સિનનાં 478 બોક્સ Z+ સિક્યુરિટી સાથે પહોંચાડવામાં આવશે. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) લીલી ઝંડી બતાવીને કોરોના રસીને આગળ વધારી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં … Read more

અમદાવાદ: કોરોના બાદ હવે આ બીમારીએ માથું ઉચક્યું

Chikungunya ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કોરોના સાથે-સાથે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની જેમ જ ચિકનગુનિયાના (Chikungunya) એ કેસો પણ વધતા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય કહ્યું હતું કે, ચિકનગુનિયા (Chikungunya) માં તકેદારી ખૂબ … Read more

અમદાવાદ: આ 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ

Shops કોરોનાનું સંક્રમણ વધતાં AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક દરમ્યાન અમદાવાદમાં રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરતાં હોવાને કારણે કોર્પોરેશન દ્વારા રાત્રે દુકાનો (Shops) બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે દુકાનો (Shops) ખોલી શકાશે નહીં. તો રાત્રિના સમયે માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. એસજી હાઈવે, પ્રહલાદનગર, … Read more

અમદાવાદીઓ માટે નવરાત્રિને લઈને આવ્યા આ સારા સમાચાર

Navratri

Navratri 17 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે.  નવરાત્રિ (Navratri) એટલે માતાની આરાધના કરવાના દિવસો. નવરાત્રિમાં અનેક માઈ ભક્તો માતાના દર્શન કરવા મંદિરમાં જતા હોય છે. તો અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળમાં નવરાત્રિ (Navratri) દરમિયાન અનેક મંદિર દર્શનાર્થી માટે બંધ રહેવાના છે.  પરંતુ નગરદેવી મા ભદ્રકાળીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લું રાખવામાં આવશે. તથા આ … Read more

અમદાવાદના આ વિસ્તારમાં નાસ્તો કરવો યુવકને પડ્યો ભારે, જાણો વિગત

Ahmadabad પશ્ચિમ અમદાવાદ (Ahmadabad) માં ખાણીપીણી માર્કેટ અને નાઇટ લાઇફનાં કારણે જાણીતા વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવો યુવકને ભારે પડ્યો. અમદાવાદ (Ahmadabad) ના વસ્ત્રાપુર વિસ્તારમાં હથિયાર બતાવીને લૂંટ કરતી એક ટોળકી સક્રિય થઇ છે. જો કે, વસ્ત્રાપુર પોલીસ એક જ રાતમાં લૂંટના બે બનાવ બનતા દોડતી થઇ છે. મળતી માહિતી મુજબ, મુળ ઝારખંડનાં રહેવાસી અને અત્યારે … Read more

યુવકે મિત્રની માતા સાથે શારીરિક સંબંઘ બાંધવા માટેની વાત કરી…

physical relationship અમદાવાદમાં એક પરિણીતાને દીકરાના 21 વર્ષીય મિત્ર સાથે પૈસા માંગવા ભારે પડ્યા છે. કોરોનાના સંકટ સમયમાં પૈસાની જરૂરિયાત ઉભી થતા માતાએ પોતાના દીકરાના મિત્ર પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારૅ યુવાને પોતાની માતા સમાન પરિણીતાને પૈસાના બદલામાં શરીર સંબંધ બાંધવા (physical relationship) દેવાની વાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતી … Read more

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ પીધુ…

Ahmadabad અમદાવાદ (Ahmadabad) શહેરમાં વધુ કેટલાક વ્યાજખોરોના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી રૂપિયા પરત ન કરી શકતા વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે. અમદાવાદ (Ahmadabad) ના સૈજપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રાજાભાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે,  … Read more

અમદાવાદમાં હનીટ્રેપ કેસમા SOG એ કરી વધુ એકની ઘરપકડ

Honeytrap અમદાવાદ શહેરના હનીટ્રેપ (Honeytrap) કેસમા સેટેલાઇટ પોલીસે તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. તો અમદાવાદ SOG એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે તે … Read more

લોકડાઉનમાં પતિ દિવસ-રાત ૪-૪ વખત પત્ની સાથે જબરજસ્તી બાંધતો શારીરિક સંબંધ…

sexual intercourse અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી ૨૫ વર્ષીય યુવતીના લગ્ન ૬ વર્ષ પહેલા થયા હતા. આ દંપતીને સંતાનમાં ૩ વર્ષનું બાળક છે. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે થયેલું લોકડાઉન આ પત્ની માટે જાણે નર્ક સમાન સાબિત થયુ. લોકડાઉનમાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે પત્ની સાથે સતત શારીરિક સંબંધ (sexual intercourse) બાંધવા દબાણ કરતો. … Read more

AMDAPARK: AMC એ બનાવી પાર્કિંગ કરવા માટેની એપ્લિકેશન

AMDAPARK અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા AMDAPARK નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેના દ્વારા ઘરેથી બહાર નિકળતા પહેલા જ તમારી ગાડીનું પાર્કિગ બુક કરાવી શકશો. ભારતમાં પહેલી વાર આ સ્માર્ટ એપ્લિકેશન દ્વારા અમદાવાદના 125 સ્થળો માટેની પાર્કિગની માહિતી મળશે. જો કે, અત્યારે તો 10 સ્થળો પરની પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ટુંક સમયમાં 125 … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures