આંણદ ટાઉન પોલીસે લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડી
Anand રાજ્યમાં આંણદ-નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલ ચોરીને લઇને આંણદ (Anand) પોલીસની અલગ અલગ ટીમ ચોરી કરનારને શોધી રહી હતી. આંણદ ટાઉન પોલીસને નડિયાદ શહેરના બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ નવગણપુજા અને તેના સાગરિતો વિશેની બાતમી મળી હતી. આંણદના ચિખોદરા ગામેથી શહેર તરફ એક જ્યુપીટર ટુ વ્હીલર પર બે શખ્સો આવવાની જાણ થતા એલસીબી … Read more