ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં

fire in a child hospital

કાંકરેજ તાલુકાના શિહોરી ની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી બાળકોની આ હોસ્પિટલ હતી અને આગ લાગવાને કારણે એક બાળકનું મોત થયું હતું જ્યારે બે બાળકો ગંભીર બન્યા હતા. જોકે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવાર મા બેદરકારી સામે આવી હતી અને તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે … Read more

બનાસકાંઠામાં બસમાંથી આંગડિયા પેઢીની દાગીના અને રોકડ ભરેલી બેગ ચોરીનો ભેદ ઉકેલાયો

Banaskantha Angadia Theft

બનાસકાંઠા જિલ્લાના આંગડિયાની લૂંટ નો મામલો… બનાસકાંઠા જિલ્લાના ઈતિહાસનો સૌથી મોટી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો… બનાસકાંઠા પોલીસે કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ એક બસમાંથી અમદાવાદની આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુના મુદ્દામાલ … Read more

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીનો વિદાય સમારંભ યોજાયો

Banaskantha

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ઇન્ચાર્જ વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા ની બદલી દસ્ક્રોઈ ના એસડીએમ તરીકે નિમણૂક થતા વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા પુરવઠા અધિકારી ચાવડાની વિદાય પ્રસંગે જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા વિદાય સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે જિલ્લા એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને સાલ/ પાઘડી/તલવાર/ મોમેન્ટ … Read more

બનાસકાંઠા: ધાનેરાની મધુસુદન રેસીડેન્સીમાં ગટર લાઇન બાબતે હોબાળો

Dhanera Madhusudan Residency

ગટરલાઇન લાઇન અપ કર્યા વગર નાખતા બ્લોક થયા છે ચોકઅપ. ગટર ચોકઅપ થતા પાણી બહાર આવતા રહીશો મુશ્કેલીમાં. મહિલાઓએ રામધૂન બોલાવી પાલિકાના કામ બાબતે નોંધાવ્યો વિરોધ. સતત રજુઆત છતાં પ્રશ્ન સોલ્વ ન થતા રહીશોમાં રોષ ની લાગણી. બે દિવસ માં પ્રશ્ન સોલ્વ ન થાય તો વિધાનસભા અને પાલિકા ચૂંટણીની બહિષ્કાર ની આપી ચીમકી.

બનાસકાંઠા: કાંકરેજના રતનગઢમાં કૌટુંબિક ભાઈઓની અંદરો અંદર મારામારી થતાં સાત ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

Ratangadh

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની ઘટના. જૂની અદાવતને કારણે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જોકે હજી સુધી કોઈ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. કાંકરેજ તાલુકાના ગામની ઘટના અંગે અનેક તર્ક વિતર્કો, કૌટુંબિક ભાઈઓ વચ્ચે જુની વાત ને લઈ ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. અને લાકડી ધોકા અને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures