બિહાર પટણામાં ઇન્ડિગો એરલાઇન્સ મેનેજરની ગોળીબારથી હત્યા

Indigo Airlines manager

Indigo Airlines manager બિહારના પટણામાં ઇન્ડિગો એરલાઇન્સના સ્થાનિક મેનેજર (Indigo Airlines manager) રૂપેશ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે તેઓ એરપોર્ટ પરથી પોતાના નિવાસસ્થાને આવી રહ્યા હતા ત્યારે ઘરની બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર થતા તેઓને તરત હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પટણામાં રૂપેશ કુમારનો … Read more

પટણામાં બદમાશોએ ઘરમાં ઘુસી ગન દેખાડીને યુવતીનું અપહરણ કર્યું

Patna

Patna બિહારની રાજધાની પટણા (Patna) ના ફૂલવારી શરીફ વિસ્તારમાં 22 વર્ષની એક ટ્યુશન શિક્ષિકાનું ગન દેખાડીને અપહરણ કરવાની ઘટના સામે આવી છે. વીસ બદમાશો મો઼ડી રાત્રે યુવતીના ઘરમાં ઘુસી આવ્યા હતા. યુવતીના પરિવારે હોબાળો કરતાં બદમાશોએ હવામાં પાંચ છ ગોળીબાર કર્યા હતા. ત્યારબાદ ગન દેખાડીને યુવતીનું અપહરણ કરીને મોટરમાં નાસી ગયા હતા. યુવતીના પરિવારે બૂમાબૂમ કરતાં … Read more

પતિએ જુગારમાં પત્નીને હરતા જુગારીઓએ કર્યો ગેંગરેપ

Bihar

Bihar બિહાર (Bihar)ના ભાગલપુરમાં પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે એવી એક ઘટના સામે આવી છે. પીડિતાએ આપેલા નિવેદન અુનસાર તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. પતિ દારૂડિયો અને જુગારી હતો. પતિએ દારૂના નશામાં તેને દાવ પર લગાવી દીધી અને હારી ગયો. ત્યારબાદ પાંચ-છ લોકોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું. તેને લઈને સતત પતિ સાથે લડાઈ થતી … Read more

બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થયું

Bihar

Bihar આજે સવારે બિહાર (Bihar) વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આરંભ થઇ ચુક્યો છે. કડક સિક્યોરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 243 બેઠકોમાંથી બિહાર વિધાનસભાની છેલ્લી 78 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જો કે છેલ્લી ઘડીએ લાલુ યાદવને જામીન ન મળતાં એ ચૂંટણીનાં પરિણામો … Read more

બિહારમાં દરભંગામાં અપક્ષ ઉમેદવાર પર કર્યો ગોળીબાર

Bihar

Bihar બિહાર (Bihar) માં દરભંગાના હાયાઘાટ વિધાનસભા બેઠકમાં અપક્ષ ઉમેદવારને ગોળી મારવાની ઘટના બની છે. ગુરુવારે મોદી રાત્રે અપક્ષ ઉપમેદવાર રવીન્દ્રનાથ સિંઘ ઉર્ફે ચિંટુ સિંઘને અજાણ્યા સખ્સોએ ગોળી મારી હતી. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ એની સ્થિતિ ગંભીર હોવાનું કહ્યું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની પ્રચાર પ્રક્રિયા ગુરુવારે સાંજે પૂરી થઇ હતી. રવીન્દ્રનાથ સિંઘ પોતાની કારમાં જઇ … Read more

મુંગેર વિસર્જન યાત્રામાં ફાયરિંગ કરનાર પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો દાખલ

Bihar

Bihar બિહાર (Bihar)ના મુંગેરમાં દુર્ગા વિસર્જન યાત્રા પર ફાયરિંગ કરનારા પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં ભોગ બનનાર યુવક અનુરાગ પોદ્દારના પિતાના નિવેદનના આધારે આ કેસ કરવામાં આવ્યો છે. વિસર્જન યાત્રા દરમિયાન અંગ્રેજોની જેમ જ મુંગેર પોલીસે ભાવિકો પર ફાયરિંગ કર્યો હતો.જેમાં અનુરાગનુ મોત થયુ હતુ. અનુરાગ પોદ્દારના પિતાએ પોલીસકર્મીઓ પર … Read more

Bihar : મુંગેર હિંસા બાદ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયા હથિયાર

Bihar

Bihar બિહાર (Bihar) ના મુંગેર જિલ્લામાં વિસર્જન દરમિયાન થયેલી હિંસા શાંત થવાનું નામ લેતી નથી. ગુરુવારે એસપી અને એસડીઓની ઓફિસમાં તોડફોડ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અનેક વસ્તુઓ ગાયબ છે. આ વસ્તુઓમાં એસએલઆરના 100 રાઉન્ડ કારતૂસ, બે મેગેઝીનના ઈન્સાસના 40 રાઉન્ડ કારતૂસ પણ સામેલ છે. પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મૃત્યુંજયકુમારે આ વાતની જાણકારી આપી છે. આ પણ … Read more

ટૂંકું ને ટચ : દુર્ગા વિસર્જન દરમિયાન મુંગેરમાં ગોળીબાર

Munger

Munger ગઇ કાલે સોમવારે રાત્રે દુર્ગા વિસર્જન દરમિયાન મુંગેર (Munger) માં ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ગોળીબારની ઘટના પછી ભીડ બેકાબુ બની જશે એવું લાગતાં પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા હતા. પરંતુ સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસેજ વાતાવરણ બગાડ્યું. આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ … Read more

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી

Election આજે ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી (Election) માટે તારીખોની જાહેરાત કરવામાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તારીખો જાહેર કરતા કહ્યું કે, કોરોના કાળની આ પહેલી ચૂંટણી છે. એક બૂથ પર ફક્ત એક હજાર વોટરને મતદાન કરવા દેવાશે. તેમજ બિહાર વિધાનસભા ચૂંટણી (Election) ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન … Read more

Bihar ને વિધાનસભાની ચૂંટણી પહેલા મળી આ મોટી ભેટ…

Bihar આજે બિહાર (Bihar) માં PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. જો કે, વિધાનસભા ચૂંટણી અગાઉ બિહાર (Bihar) માં યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સિલસિલો સતત ચાલુ છે. આ તમામ પ્રોજેક્ટનો ખર્ચ 541 કરોડ રૂપિયા છે. આ અવસરે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા હતાં.  જો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures