દેશમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં નોંધાયા આટલા કેસ

દેશમાં કોરોના વાયરસના કેસ માં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 195 લોકોના મોત થયા છે. 3900 કેસ નવા સામે આવ્યા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ છે. જ્યારે 1,568 લોકોના મોત થયા છે. … Read more

Coronavirus : સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, દેશમાં 17 મે સુધી લૉકડાઉનમાં વધારો કર્યો.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં થતા વધારાના કારણે લૉકડાઉનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દેશમાં 4 મેથી 17 મે સુધી લૉકડાઉન યથાવત્ રહેશે. ગૃહ મંત્રાલયે દેશમાં બે અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વખતે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. પણ પહેલાની જેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. કોરોના વાયરસ મહામારીને રોકવા માટે … Read more

Coronavirus ગુજરાત : એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા.

2714 લેમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 144 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 2531 નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 39 ટેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે. ગુજરાતમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. તબલિગી જમાતને કારણે કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી હ્યો છે. ગુજરાતમાં … Read more

વડોદરા : કોરોનાને કારણે પહેલું મોત.

દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. ડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે. કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures