ચાઇલ્ડ હોસ્પિટલમાં આગ લાગતા એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં

fire in a child hospital

કાંકરેજ તાલુકાના શિહોરી ની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી બાળકોની આ હોસ્પિટલ હતી અને આગ લાગવાને કારણે એક બાળકનું મોત થયું હતું જ્યારે બે બાળકો ગંભીર બન્યા હતા. જોકે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવાર મા બેદરકારી સામે આવી હતી અને તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે … Read more

બનાસકાંઠા: વાવ તાલુકાના કુંડાળીયા ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો

fire brokeout in kundaliya village

કોઇ અગમ્ય કારણોસર ખેતર માં બનાવેલ ઘરમાં લાગી આગ. ધરવકરી, અનાજ અને 50,000 રોકડ આગ ની ઝપટ માં આવતા અંદાજે એક લાખ નું નુકશાન ની સંભવના. સમય સુચકતા વાપરતા ધરમાલિક અને પાડોશીઓએ પાણી છાંટી આગ ને કાબુમાં કરી લેવામાં આવી. અચાનક આગ લાગતા ધાણક ઈશ્વરભાઈ રામજીભાઈને મોટું નુકસાન થયુ.

અમદાવાદમાં કેમિકલ કંપનીઓમાં લાગી ભીષણ આગ

Ahmedabad

Ahmedabad અમદાવાદ (Ahmedabad) માં મોડી રાતે વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં પહેલા માતંગી એન્ટરપ્રાઇઝ અને તે બાદ જક્ષય કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જે બાદ આસપાસની ચાર જેટલી અન્ય કંપનીઓમાં આગ ફેલાઇ ગઇ હતી. વટવાની ફેક્ટરીઓમાં પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે. આ ઉપરાંત આસપાસમાં રહેલા … Read more

અમદાવાદની BOI બેંકમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ

Ahmedabad

Ahmedabad અમદાવાદ (Ahmedabad) માં આજે સવારે 8.30 કલાકે નારણપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં (Bank of India) શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગને કારણે કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગની પ્રાથમિક તપાસ પ્રમાણે બેંકમાં વેન્ટિલેશનની જગ્યા પુરીને દીવાલ બનાવી દેવામાં … Read more

અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Ahmedabad અમદાવાદ (Ahmedabad) માં પિરાણા પીપલજ રોડ પર આવેલી કાપડની ફેકટરીમાં બપોરે આગ લાગવાની ઘટના બની છે. પીપલજ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ લેવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. આ પણ જુઓ : ધર્મ અને લિંગ … Read more

ગેસની પાઈપ લાઈન તૂટતા ભીષણ આગ, બુલડોઝર સળગીને ખાક

Fire broke out

Fire broke out રાજકોટનાં નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મનપા દ્વારા ડ્રેનેજ માટે ખોદકામ ચાલુ હતું ત્યારે ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ગેસ લીકેજ અને સ્પાર્કને કારણે ભીષણ આગ લાગી (Fire broke out) હતી. આ દરમિયાન સ્થળ પર પડેલું બુલડોઝર સળગીને ખાક થઈ ગયું હતું. જાણ થતા ફાયરબ્રિગેડને સ્ટાફ બે ફાયર ફાઈટરો સાથે … Read more

Telangana હાઇડલ પાવર સ્ટેશનમાં ભીષણ આગ લાગી

Telangana

Telangana તેલંગાણા (Telangana)ના નાગારકુર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલમાં આવેલા ટીએસ ગેન્કોના હાઇડલ પાવર હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી તે દરમિયાન અંદર 17 કર્મચારી કામ કરી રહ્યા હતા. એમાંના 8 કર્મચારી સુરંગ દ્વારા સુરક્ષીત રીતે બહાર આવી ગયા હતા. બાકીના કર્મચારીને બચાવવાના પ્રયત્નો ચાલુ હતા. major fire🔥broke out in the hydel … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures