સુપ્રિમ કોર્ટે રાજકોટ આગકાંડને લઇ નારાજગી વ્યક્ત કરી

Rajkot fire

Rajkot fire સુપ્રિમ કોર્ટે રાજકોટની હોસ્પિટલના આગકાંડ (Rajkot fire) ની ઘટનાને આઘાતજનક જણાવી. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે જ સુપ્રિમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું કે, આગનો અકસ્માત આઘાતજનક છે અને પહેલીવારનો નથી થયો. જે પણ જવાબદારો હોય … Read more

ભારતીય હવાઇ દળનું MiG 29 K ટ્રેનર વિમાન દરિયામાં ક્રેશ

Indian Air Force

Indian Air Force ગુરૂવારે સાંજે 5 વાગ્યે ભારતીય હવાઇ દળનું એક MiG-29K ટ્રેનર વિમાન (Indian Air Force) ગૂમ થયું હતું. દરિયામાં ઊડવા માટે પંકાયેલું આ વિમાન રોજની જેમ નિયમિત ડ્રીલ પર હતું ત્યારે ગૂમ થયું હતું. આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ ભારતીય નૈાકા દળના કહેવા મુજબ આ … Read more

પીએમ મોદી અમદાવાદ સ્થિત ઝાયડસ કંપનીમા તૈયાર થઈ રહેલ વેક્સિનના સંદર્ભે લેશે મુલાકાત

Narendra Modi

Narendra Modi પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી 28 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઝાયડસ પ્લાન્ટની મુલાકાત કરશે અને ઝાયડસ કેડિલા વેક્સીનનું નિરીક્ષણ કરશે. ઝાયકોવ ડી વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો (SII)પ્રવાસ … Read more

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ: જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી

Siddhpur

Siddhpur સિદ્ધપુર (Siddhpur) ના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ … Read more

રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

Rajkot

Rajkot રાજકોટ (Rajkot) ની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ગુજરાતની આ પાંચમી હોસ્પિટલ છે, જેમાં ઓગસ્ટ મહિના બાદ આગ લાગી છે. જેમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ઉદય શિવાનંદ … Read more

પાટણમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ છ દુકાનો સીલ કરાઈ

Patan

Patan કોરોના મહામારી હજી પણ કહેર બની ને વરસી રહી છે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. છતાં પાટણ (Patan) શહેરની દૂકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે બુધવારે પાલીકા ચીફ ઓફિસરે પાટણના મુખ્ય વિસ્તારની ચા, મેડીકલ, કરીયાણા, પાર્લર અને કાપડની દુકાનો મળીને 6 દુકાનો સીલ કરી હતી. ગુરૂવારે સવારે પાટણ પાલિકાના ચીફ ઓફિસરે … Read more

વડોદરામાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું

Vadodara

Vadodara વડોદરા (Vadodara) શહેરમાંથી બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી તેમજ ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતી હતી. આ મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક આમ કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે.  ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી દિલીપ … Read more

પાટણ પદ્મનાભજીના સપ્તરાત્રી મેળાને લઇ પ્રાંત અધિકારીએ કરી જાહેરાત

Padmanabha temple

Patan Padmanabhaji Saptaratri Mela પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવાર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી (Patan Padmanabhaji Saptaratri Mela) ના આગામી તારીખ 29/11/2020 ને રવિવાર થી તા 5/12/2020 શનિવાર સુધી યોજાનારા સપ્તરાત્રી રેવડિયા મેળા ચાલુ સાલે કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પણે બંધ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ને લેખિતમાં પરિપત્ર … Read more

ન્યુઝિલેન્ડમાં જમીન પર આવી જતા 100 વ્હેલ માછલીનાં મોત

New Zealand

New Zealand ન્યુઝિલેન્ડ (New Zealand) ના પૂર્વ કાંઠાની સામે લગભગ 800 કિલોમીટરના અંતરે આવેલા દૂરના ચાથામ ટાપુઓ પર, સામૂહિકપણે જમીન પર આવી જતાં લગભગ 100 પાઈલોટ વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફિનના મોત થયા છે. બધી માછલીઓ ગત રવિવારે જમીન પર આવી ગઈ હતી. પરંતુ ટાપુ દૂર અંતરે આવ્યો હોવાથી બચાવવાની કામગીરીમાં વિઘ્ન સર્જાયા હતા. દરિયો તોફાને … Read more

ચીનમાં કોરોનાનું એપિ સેન્ટર બનેલા માર્કેટમાંથી આવ્યા મોટા સમાચાર

China

China ચીને (China) કોરોના મહામારીના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બીજિંગ સ્થિત ખાદ્ય પદાર્થોના સૌથી મોટા થોક બજાર શિનફાદી (Xinfadi Market)ને હાલ બંધ કરી દીધું છે. ચીનની કમ્યુનિસ્ટ સરકારે કોલ્ડ ચેન અને એક્વેટિક ઉત્પાદનના વેચાણ અને ભંડારને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધું છે. ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે. ચીન સતત એવો દાવો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures