આ શહેરમાં દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતીઓ સહિત 13ની ધરપકડ

swagat afford news

ગાંધીનગર શહેરમા (Gandhinagar)દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે (Infocity Police) પકડી પાડ્યા છે. શહેરના સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલામાં 9 યુવતી અને 4 યુવકો મળીની ધરપકડ કરવામાં આવી હતી. જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા હતા ઈન્ફોસિટી પોલીસને … Read more

​સ્વર્ણિક સંકુલમાં 8 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા

Swarnim Sankul

Swarnim Sankul ગુજરાતમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul) માં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયના વધુ 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા છે. અત્યાર સુધી કુલ 19 કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા … Read more

ગાંધીનગરમાં દેશના પહેલા હાઈટેક રેલવે સ્ટેશનનું નવા વર્ષે થશે ઉદ્ધાટન

Gandhinagar

Gandhinagar ગુજરાત ગાંધીનગર (Gandhinagar) માં દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલાં આધુનિક રેલવે સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટેલ ઉભી કરવામાં આવી છે. ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન દેશભરનું અત્યાર સુધીનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન છે. અને સ્ટેશનની બરાબર ઉપર જ 300 રૂમની ફાઈવસ્ટાર હોટલ બની રહી છે. શક્યતા છે વાઈબ્રન્ટ ગુજરાત 2021ના સમિટમાં … Read more

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર થયા

CM Rupani

Chief Minister Vijaybhai Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Chief Minister Vijaybhai Rupani) એ રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, STP તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂ. ર૪૮.ર૭ કરોડ ફાળવ્યા છે વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે … Read more

Gujarat : આ 5 શહેરોમાં 70 માળની ઈમારતોને સરકારે આપી મંજૂરી

Gujarat મુખ્યમંત્રીએ Gujarat રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. Gujarat માં અત્યારે નિયમો મુજબ વધુમાં વધુ 22-23 માળના ઊંચા મકાનોના સ્થાને હવે 70થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે. તેમાં … Read more

ભારે વરસાદને લઈને આ જગ્યાએ NDRF ની 13 ટીમોને તૈનાત કરાઈ

NDRF અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાતમાં NDRF ની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, NDRFની ટીમ દ્વારા મોરબીમાં 6 લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી … Read more

દીકરા અને વહુ વચ્ચેના શારીરિક સંબંધ રોકવા માટે સસરાએ કહી આ વાત

Physical and Mentally Harassment વડોદરાની એક યુવતીની ફરિયાદ છે કે તેના સસરા તેણીને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા દેતા ન હતા. સસરા તેના દીકરાને એવું કહીને ડરાવતા હતા કે તારી પત્નીની અંદર કોઈ ભૂતની આત્મા છે. તથા જો તું તેની સાથે શારીરિક સંબંધ બાંધીશ તો એ આત્મા તારા શરીરમાં પ્રવેશ કરશે. જ્યારે યુવતીએ આ … Read more

ગુજરાતમાં આજે આ બે મહત્વની ક્ષણો ઉજવાઈ રહી છે,જાણો વિગત

birthday આજે ગાંધીનગર (Gandhinagar) નો 56 મો સ્થાપના દિવસ છે. ત્યારે કોરોનાની મહામારીની વચ્ચે સાદગીપૂર્ણ રીતે સ્થાપના દિવસની કરાઈ ઉજવણી કરાઈ હતી.  56 વર્ષમાં ગાંધીનગરની સિકલ બદલાઈ ગઈ છે. 5 હજારની વસ્તી વધીને 5 લાખની વસ્તી ધરાવતું શહેર બન્યું છે. ગાંધીનગરમાં આવેલી GEB કોલોની ખાતે જ્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી, ત્યાં આ વર્ષે પણ સ્થાપના … Read more

માતાજીના નામે આ ઢોંગી લોકોના જીવન સાથે કરી રહ્યો છે ચેડા

mataji માતાજી (mataji) ના નામે ઢબૂડી ઉર્ફે ધનજી ઓડ આ ઢોંગી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ તેમજ આસપાસના પંથકમાં લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી કરોડો રૂપિયા એકઠા કરીને ફરાર થઈ ગયેલ ઢબૂડી માતાને લઇ ઘણા કેસો થઇ ચૂક્યા છે. તથા તેની વિરૂદ્ધ કોર્ટે પણ આકરૂ વલણ અપનાવ્યું હતું. પરંતુ ફરી … Read more

ક્રાઇમ સિરિયલો જોઈને પત્નીએ પતિની આ રીતે કરી હત્યા : ગાંધીનગર

Murder લવ, સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી વાર્તાઓ માત્ર ટીવી કે ફિલ્મના પરદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ બનતી હોય છે.  ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures