સુકન્યા સમૃદ્ધિ યોજના: દિકરીને બનાવો લખપતિ, આટલા રૂપિયા ભરી મેળવો 15 લાખ સુધીનો ફાયદો

sukanya samriddhi yojana

જો તમે રોકાણ કરવાને લઈને પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને વધુ રકમ ઉભી કરી શકો છો. આ સરકારી સ્કીમનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના(sukanya samriddhi yojana) છે. આ યોજનાથી તમે દિકરીના ભવિષ્યને સુરક્ષિત તો કરી શકો છો સાથે … Read more

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળતા સરકારે લીધો મોટો નિર્ણય

Government

Government ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા કેન્દ્ર સરકારે ((Government)) બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ મૂક્યો હતો તેને લંબાવી દીધો છે. આ પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. Decision has been taken to extend the temporary suspension … Read more

સરકારે કોરોનાની રસીની આડઅસર પર આપ્યું મોટું નિવેદન

Oxford Corona vaccine

Corona vaccine કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણ (Corona vaccine) બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. આવામાં કોવિડ-19 રસીકરણ શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં.  દેશમાં બહુ જલદી … Read more

ગુજરાતમાં સરકાર દ્વારા લગ્ન સમારોહમાં મોટી છૂટછાટ

Gujarat

Gujarat કોરોના મહામારી વચ્ચે ધીરેધીરે અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે. તેમજ જનજીવન પણ સામાન્ય બની રહ્યું છે. જેથી હવે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા દિવાળી બાદ આવતી લગ્નની સીઝનને ધ્યાનમાં રાખી મોટી છૂટછાટ આપવામાં આવી છે. લગ્ન સીઝનને લઈને ગુજરાત (Gujarat) સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય … Read more

સરકારે આ વિભાગના આ 43 અધિકારીઓની કરી બદલી,જુઓ લિસ્ટ

Government ગુજરાત સરકારે (Government) રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 43 અધિકારીઓની બદલી કરી હોવાનું સામે આવ્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન વિભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, અને ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓની બદલી ક્યાં કરવામાં આવી છે તે નીચે પ્રમાણે … Read more

શિક્ષણ નીતિમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ -પીએમ મોદી

New Education Policy

New Education Policy સરકાર તરફથી નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેની પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે. આ કડીમાં સોમવારે રાષ્ર્મપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ (New Education Policy) પર આયોજિત રાજ્યપાલોની કોન્ફરન્સને સંબોધિત કરી.  વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી … Read more

Government કરશે આ કર્મચારીઓના રેકોર્ડની તપાસ

Government સરકારે (Government) હવે ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી છે. આ માટે સરકારે નિર્દેશ પણ આપ્યા છે. આ નિર્દેશ હેઠળ એવા સરકારી કર્મચારીઓની ઓળખ કરવામાં આવશે જે ભ્રષ્ટ અને અયોગ્ય હશે. તથા આવા કર્મચારીઓને સમય પહેલા જ નિવૃત્ત કરવા પર ભાર મૂકવામાં પણ આવશે. જો કે, સરકારના આ નિર્ણયથી લગભગ … Read more

Government એ આ ડોક્યુમેન્ટ્સ રિન્યુઅલની મુદત 31 ડિસેમ્બર સુધી વધારી

Government

હાલ કોરોનની મહામારીને કારણે લોકોના ઘણા કામો અટકી ગયા છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે (Government) ફિટનેસ, આરસી, પરમિટ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજોનાં નવીકરણની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી વધારી દીધી છે. જેથી જેમના ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમિટ વગેરે ડોક્યુમેન્ટની મુદત પુરી થઈ છે, તેઓને 31 ડિસેમ્બર સુધી રાહત આપવામાં આવી છે. આ … Read more

સરકારના આ નવા આદેશથી bike પર બેસવાનો અંદાજ બદલાઇ જશે…

bike માર્ગ વાહન તેમજ રાજમાર્ગ મંત્રાલય સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમયથી કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહી છે. જો કે, કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે તો કેટલાક નિયમો નવા લાદવામાં આવ્યા છે. રાજમાર્ગ મંત્રાલયે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. મુસાફરી કરતી વખતે વાહન ચલાવતી વખતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે. મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઇક (bike) ની … Read more

15th August ની ઉજવણીને લઈને સરકારે લીધો આ મોટો નિર્ણય

15th August વૈશ્વિક મહામારી કોરોનાની વચ્ચે આ વખતે 15મી ઓગસ્ટ (15th August) ની ઉજવણીને લઈને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેંદ્રીય ગૃહ મંત્રાલયે દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે 15th August ની ઉજવણી સંદર્ભે પરીપત્ર જારી કર્યો છે. આ ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે. તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures