બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

Kankrej Khariya

કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાએ પોતાની જીવન લીલા સંકેલી. મૃતક મહિલા ઘર કંકાસ ના કારણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં ચકચાર ફેલાઇ. લોકોનાં ટોળાં એકઠા થતાં તાત્કાલિક ધોરણે થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં મૃતકની લાશને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવી. મૃતક મહિલાનું મોતનું કારણ અકબંધ, આખરે … Read more

પાટણ: જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

National Voters Day Patan

જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવ્યા. છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લાના 18થી 19 વર્ષની વયના 20,748 નવા મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુલભ, સર્વસમાવેશી અને સહભાગિતાપૂર્ણ ચૂંટણીઓની થીમ પર કરવામાં આવેલી આ … Read more

HNGU: વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સિટી ખાતે માંગણીને લઇ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

HNGU Latest news

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓ લેવાઇ રહી છે. જેમાં અગાઉ વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈની ઉગ્ર માંગણીને ગ્રાહ્ય રાખીને કુલપતિ દ્વારા એક પરિપત્ર કરીને યુજી અને પીજીની પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓને એલઆરડી કે પોલીસની ભરતી પરીક્ષા હોય તેમજ જે વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હોય અને પરીક્ષા આપી શકે તેમ ન હોય તેમને આગામી સમયમાં પરીક્ષાની એક … Read more

સુશાસન સપ્તાહ ઉજવણી: પાલનપુર ખાતે બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

sushasan saptah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ” સુશાસન સપ્તાહ ” ઉજણવી નિમિતે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ખાતમુહુર્ત/લોકાર્પણ અને સહાય વિતરણ કાર્યક્રમ નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે જીઆઈડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો. બળવંતસિંહ રાજપૂતના વરદહસ્તે સમરસ યોજનાના ચેક/ પ્રધાનમંત્રી આવાસ યોજના સહાય ચેક/ સખી ગ્રામ સંગઠનો … Read more

સુશાસન સપ્તાહની ઉજવણી: આઈ.ટી.આઈ ના નવનિર્માણ ભવનનું લોકાર્પણ તથા ઈ-શ્રમ કાર્ડનો વિતરણ કાર્યક્રમ યોજાયો

Sushasan Week

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સરકાર “સુશાસન સપ્તાહ “ નિમિતે રોજગાર નિમણુંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રો વિતરણ, એપ્રેન્ટિસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ, આઈ.ટી.આઈ સંસ્થાકીય સ્ટાઇપેન્ડનું ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ, આઈ.ટી.આઈ ના નવનિર્માણ ભવનનું લોકાર્પણ તથા ઈ-શ્રમ કાર્ડના વિતરણ કાર્યક્રમ માનનીય બળવંતસિંહ રાજપૂત ચેરમેન જીઆઇડીસી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ … Read more

સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારના 22 ગામોમાં સ્વેટર અને સ્લીપર વિતરણ શરૂ કરવામાં આવ્યું

Sadbhavna Group Trust

સદ્ભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા “ઠંડી અમને પણ લાગે” છે. અભિયાન અંતર્ગત જરૂરિયાત મંદ બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર અને ખુલ્લા પગે ફરતા બાળકોને પગમાં સ્લીપર વિતરણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું અભિયાન હાલમાં ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાન અમીરગઢ અને દાંતાના અતિ અંતરિયાળ વિસ્તરમાં આવેલ શાળાઓમાં જઈને તેનો યોગ્ય સર્વે કરીને શાળાના બાળકોને આ કીટ વિતરણ … Read more

શિક્ષકોના નાણાં વિભાગ સબંધિત પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત ના હોદ્દેદારોની યોજાઇ બેઠક

Gandhinagar

પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય (સરકારી તથા અનુદાનિત) સંવર્ગના નાણાં વિભાગને લગતા પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આજરોજ માનનીય નાણામંત્રી કનુભાઇ દેસાઇ સાથે પ્રદિપ સિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અગાઉ તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ કરેલ રજૂઆતને ધ્યાને લઈ પડતર પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે નાણાં વિભાગ ના અધિકારીઓ સાથે … Read more

સાબરકાંઠામાંથી ઝડપાયું સિમકાર્ડ રેકેટ, આ રીતે તમારો ડેટા થાય છે ચોરી.

Sim card racket caught from Sabarkantha

તમારું બેન્ક અકાઉન્ટ(Bank Account) નિષ્ક્રિય હોય અથવા કોઈ સિમકાર્ડ (SIM Card) ના વાપરતા હો તો ચેતી જજો કારણકે સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદે કામ કરવા માટે ફોન નંબર કે બેંક અકાઉન્ટનો ઉપયોગ કરતા હોઈ શકે છે. તમારા નંબર કે અકાઉન્ટ દ્વારા છેતરપિંડી કે ડિજીટલ ફ્રોડ(Digital Fraud) થયો હોઈ શકે છે. સાબરકાંઠા(Sabarkantha)ના તલોદ તાલુકાના અણિયોલ ગામનો વિજયસિંહ કથિત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures