દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ અને ૨૫ ફેબ્રુઆરીએ તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

dahod

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરી- બુધવારે તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા. ૨૫ ફેબ્રુઆરી- શુક્રવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ માટે અરજદારે અરજી આગામી તા. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં કરવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત કે અંગત પ્રશ્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની અરજી એક જ પ્રશ્ન … Read more

વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો રદ થવાથી 300 કરોડ રૂપિયા પાણીમાં ગયા!

vibrant gujarat global trade show

કોવિડના વધતા કેસના કારણે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો રદ કરવો પડ્યો, પરંતુ તેના કારણે 250 થી 300 કરોડ રૂપિયાનું રોકાણ પાણીમાં ગયું છે. ખાસ કરીને જે કંપનીઓ આ ટ્રેડ શો સાથે સંકળાયેલી હતી તેમણે મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. નાના વેન્ડરો આ મેગા એક્ઝિબિશન ઇવેન્ટ માટે પોતાના પેવિલિયન સ્થાપી રહ્યા હતા … Read more

ચાણસ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી

chanasma vaccine news

તારીખ 3/1/2022 થી 15 થી18 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત તારીખ 3/1/2021 અને તારીખ 4/1/2022 ના રોજ ચાણસ્મા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તમામ વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી જેમાં ચાણસ્મા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિક્રમભાઈ જે સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણ વિશે સમજ આપવા માં આવેલ. ત્યારબાદ વેક્સિનેશન શરૂ … Read more

ગુજરાતમાં ફરી થશે લૉકડાઉન? જુઓ આરોગ્ય મંત્રીએ શું આપ્યું નિવેદન

rushikesh patel

આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તેમણે ગુજરાતમાં લૉકડાઉન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં લોકડાઉનની કોઈ જ વિચારણા નહીં : … Read more

PTN News Impact: પ્રાથમિક શાળાને તાળાબંધીને લઇ તંત્ર આવ્યું હરકતમાં, રૂમો બનાવવાની ખાત્રી આપતાં તાળાબંધી ખુલ્લી કરવામાં આવી

PTN News Impact

કાંકરેજની વડિયા પ્રાથમિક શાળામાં રૂમોની માંગણી લઈને ગામલોકો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી. પ્રથમ દિવસે તંત્ર દ્વારા સી. આર. સી. ને શાળામાં મૂકીને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાલીઓએ બીજા દિવસે પણ તાળાબંધી ચાલુ રાખી હતી. આખરે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને જિલ્લા એન્જીનીયર એમ. એમ.મન્સૂરી દ્વારા ગામલોકોની માંગણી માટે હકારાત્મક વલણ અપનાવી … Read more

બેરોજગાર ઉમેદવારોની સુવિધા માટે જિલ્લાના સાત તાલુકા મથકો પર હવે નિયમિત ધોરણે યોજાશે નામ નોંધણી કેમ્પ

Unemployed Candidates Registration Camp

જિલ્લાના વિવિધ તાલુકાઓના બેરોજગાર ઉમેદવારોને નામ નોંધણી, રીન્યુઅલ તથા વધારાની લાયકાતની નોંધ કરાવવા તેમજ વ્યવસાય માર્ગદર્શનની સેવાઓ તેમના તાલુકાઓમાં મળી રહે તે માટે પાટણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે તાલુકા મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન માટેની કામગીરી કરવામાં આવશે. ક્રમ માસની તારીખ સ્થળ રીમાર્કસ ૧. ૦૬/૧૨/૨૦૨૧ તાલુકા પંચાયત કચેરી, હારીજ દર બે … Read more

ઈંડા-નોનવેજ લારી વિવાદ : જાણો શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે

Egg-non-veg larry CM Bhupendra Patel

અત્યારે ગુજરાતમાં શિયાળો (Gujarat winter) જામવા લાગ્યો ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે ઈંડા અને નોનવેજની લારીઓ (Egg and non-vage lorries) ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ અમદાવાદમાં (Ahmedabad) પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કોર્પોરેશનની જાહેરાત વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ … Read more

સગીરાને લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો, બંને ખેતરની ઓરડીમાં હતા ને અચાનક….

Vadodara latest news

શિનોર(Sinor) તાલુકાના એક ગામે તરૂણીને લગ્નની લાલચ આપી ભગાડી જતા શિનોર પોલીસ મથકે 363, 366 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં શિનોરના માલસર ગામેથી સગીરાને ભગાડી જનારને પોલીસે સકંજામાં લીધો છે. કરજણ સી.પી.આઈ.આર.કે રાઠવા પાસે તપાસમાં આવતાની સાથે જ પોલીસ દ્વારા તરૂણીને ભગાડી જનારને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો. પોલીસે બાતમીના આધારે … Read more

આટલા વર્ષ જૂની પદ્ધતિથી અહીં બનાવવામાં આવે છે ફટાકડા

vadodara 400 years old firecrackers

ગુજરાત(Gujarat)ના વડોદરા જિલ્લામાં દિવાળી(Diwali) નિમિત્તે ફટાકડા બનાવવા માટે લગભગ 400 વર્ષ જૂની રીતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં કેટલાંક લોકો માટીમાંથી ફટાકડા બનાવે છે. આ ફટાકડાને મટકા અથવા માટલા કોઠીના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ, બજારમાં ચીનના ફટાકડાનો પ્રવેશ થતાં લગભગ 2 દાયકાથી આ મટકા કોઠીનું પ્રોડક્શન બંધ થઈ ગયું … Read more

10 રૂપિયાના પોપ-પોપએ લીધો જીવ

Surat boy died

દિવાળી(Diwali)ના તહેવારમાં ફટાકડાં ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકોને મા-બાપ ફટાકડાં પણ અપાવતાં હોય છે પરંતુ બાળકો એ ફટાકડાં સાથે શું કરે છે તે જોવાનું ચુકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડાં લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે તેવા પોપ-પોપ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures