Gujarat માં આ 4 જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક Lock down જાહેર કર્યું
lock down રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો હવે સ્વંયભૂ લોકડાઉન (lock down) નો રસ્તો અપનાવી રહ્યા છે. તો આજે રાજકોટ, જૂનાગઢ, ખેડબ્રહ્મા તથા સુરતમાં 12 સપ્ટેમ્બરથી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી … Read more