સુરતમાં ગરબા રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત : નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો UK

Heart Attack News : સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે હાર્ટ એટેકની આશંકાના પગલે સેમ્પલ લઈને મોકલી દેવામાં આવ્યા … Read more

Heart Attack : રાજકોટમાં 24 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત

Rajkot News : રાજકોટમાં ગઈકાલે ર૪ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી (Heart Attack) મૃત્યુ નિપજયું હતું. સવારે બનેલી આ ઘટના બાદ સાંજે વધુ એક ર૩ વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટ શહેરમાં આવેલ કારખાનામાં કામ કરતો યુવક મુકેશ વધાસિયા તેનાં નિત્યક્રમ મુજબ કારખાને જવા નીકળ્યો હતો. જે બાદ કારખાને પહોચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો. … Read more

પ્રસિદ્ધ હાર્ટ-સર્જન ગૌરવ ગાંધીનું હાર્ટ-એટેકથી મોત, ડો.ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હદયની સર્જરીઓ કરી છે.

heart-surgeon-gaurav-gandhi-dies-of-heart-attack

ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સર્જન ડૉ.ગૌરવ ગાંધીનું (Dr Gaurav Gandhi) હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમણે પોતાના મેડિકલ કરિયરમાં 16 હજારથી વધુ લોકોની હાર્ટ સર્જરી કરી હતી. મંગળવારે સવારે છ વાગ્યે પરિવારજનોએ તેમને જગાડ્યો ત્યારે તે જાગ્યા ન હતા. આ પછી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. જામનગરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ … Read more

Patan હાર્ટ એટેક થી વધુ એક મોત : પાણી પુરવઠા વિભાગના ડ્રાઇવરનું હાટૅ એટેક થી મોત

One more death due to heart attack in Patan

One more death due to heart attack in Patan : પાટણ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવા વય ના વ્યક્તિઓને હાર્ટ એટેક (Heart attack) આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આવો જ એક હાટૅ એટેક નો હુમલો હારીજ પાણી પુરવઠા વિભાગમા ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યુવાનને આવતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું … Read more

Patan : ચાલુ ગાડીએ ડ્રાઈવરને અટેક આવતા ઘટના સ્થળેજ મોત

Driver died of heart attack in moving vehicle in Patan

Patan : પાટણ જિલ્લાના શંખેશ્વર બોલેરા રોડ પર દુધ સાગર ડેરીના ડ્રાયવરને ચાલુ ગાડીમાં અટેક આવતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું, નોંધનીય છે કે ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ટેમ્પો સાઈડમાં કરી દીધો હતો અને નીચે ઉતરતા જ ઢળી પડ્યો હતો. જેથી 108 મારફતે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા હાજર ડોકટરે ડ્રાઈવરનું મોત થયું હોવાનું … Read more

હાર્ટ એટેકથી વધુ બે મોત : પાટણ શહેર આમ આદમી પાર્ટી ના બે પૂર્વ પ્રમુખો ની પત્નીના હાર્ટ એટેકથી મોત

Two more deaths due to heart attack in Patan city

મોહમ્મદ પઠાણ, પાટણ : તંદુરસ્ત યુવાનોનું અચાનક હાર્ટ એટેકથી (Heart Attack) મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ શહેરમાંથી આજે વધુ એક સાથે બે લોકોની હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. પાટણ શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાના પત્ની ઉર્મિલાબેન ડોડીયાનું હાર્ટ એટેકથી મોટ થયું હતું, તો બીજી ઘટનામાં પાટણ … Read more

આ 5 દેશી વસ્તુઓ બચાવશે હાર્ટ એટેકથી, લોહી પાતળું કરવા દવાની નહીં પડે જરૂર

heart attack home care

કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગના જોખમને ટાળવા માટે લોહીને પાતળું કરવાની દવાઓ લે છે. આ દવાઓને બ્લડ થિનર્સ (Blood Thinner) કહેવામાં આવે છે. આ દવાઓ લોહીના ગંઠાવાનું એટલે કે બ્લડ ક્લોટિંગ (Blood Clot)રોકવાનું કામ કરે છે. જો તમે આવી દવા લેવા ન માંગતા હોવ તો 5 દેશી વસ્તુઓ ખાવી જરૂરી છે. … Read more

Health – શું તમે જાણો છો હાર્ટ એટેક શુ છે? અને કેમ આવે છે હાર્ટ એટેક?

બગડેલી દિનચર્યા, ખાનપાનની ખોટી આદતો જરૂર કરતા વધુ તણાવ લેવો અને વ્યાયામ ન કરવાને કારણે દિલ સંબંધી રોગોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિલના સ્વાસ્થય માટે જરૂરી છે કે તમે આ સાથે જોડાયેલ તથ્યો જાણો અને સમય સમય પર ચેકઅપ અને ડોક્ટરની સલાહ દ્વારા ખુદને ફિટ બનાવી રાખો. હાર્ટ એટેક સાથે સંકળાયેલ માહિતી પ્રાપ્ત કરી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures