માસ્ક ન પહેરનારાઓ માટે હાઈકોર્ટનો ગુજરાત સરકારને આ આદેશ

High Court

High Court માસ્ક પહેરવાને લઇ હાઈકોર્ટે (High Court) કડક વલણ અપનાવતા મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં કોરોના મુદ્દે સુઓમોટો અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હુકમ કર્યો છે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી … Read more

હાઈકોર્ટમાં BMC વિરુદ્ધ કંગનાની જીત, મળશે વળતર

Kangna Ranaut

Kangna Ranaut બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌત (Kangna Ranaut) ની મુંબઈ ઓફિસ તોડવા પર BMC વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. જે મામલે કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી. હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે … Read more

Begum Jaan : હાઇકોર્ટે ટીવી સિરિયલ બેગમ જાન પરનો પ્રતિબંધ હટાવ્યો

Begum Jaan

Begum Jaan એક હિન્દુ યુવતી અને એક મુસ્લિમ યુવાનની કથા રજૂ કરતી બેગમજાન (Begum Jaan) સિરિયલ લવ જિહાદનો પ્રચાર કરે છે એવા આરોપ બદલ એના પર બે માસનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ પ્રતિબંધને આસામ હાઇકોર્ટે પડકારવામાં હટાવી દીધો છે. હાઇકોર્ટના જસ્ટિસ સુમન શ્યામે આ પ્રતિબંધને ગેરકાયદે ગણાવીને એ રદ કર્યો હતો. હાઇકોર્ટે એવું નિરીક્ષણ … Read more

UGC : પરીક્ષાના નિર્ણય સામે હાઇકોર્ટમાં કરાઈ અરજી.

UGC કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુલાઈમાં લેવાનારી વિવિધ સેમેસ્ટરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. GTU (જીટીયુ) દ્વારા પણ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  તો UGC (યુજીસી) દ્વારા પરીક્ષા લેવા અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. UGC (યુજીસી) દ્વારા પરીક્ષા … Read more

LLB ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવા કરાઈ માગ

LLB વૈશ્વિક મહામારી કોરોનાની અસર વિધાર્થીઓના ભણતર પર પણ પડી છે. યુનિવર્સિટીઓની વિવિધ કોર્સના અંતિમ વર્ષ સેમેસ્ટર અને અન્ય ઇન્ટરમીડિયેટ સેમેસ્ટરની પરીક્ષા હાલ મોકૂફ રાખવાની માગ કરવામાં આવી છે. આ માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૌખિક સૂચના આપતા જણાવ્યું કે, તમામ યુનિવર્સિટી દરેક કોર્સની અલગ-અલગ પરીક્ષાનું આયોજન કરવાના બદલે એકસાથે એક સમયે … Read more

E-Learning :રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ મુદ્દે હાઈકોર્ટનું અવલોકન…

E-Learning કોરોનાની મહામારીની અસર વિધાર્થીઓના અભ્યાસ પર પડી છે. જોકે રાજ્યભરમાં અત્યારે (E-Learning) દ્વારા ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ (E-Learning) ઓનલાઇન શિક્ષણ વિધાર્થીઓના આંખો તેમજ સ્વાસ્થ્યને હાનિ પણ પોહચાડી શકે છે. તેથી શાળાઓમાં ઓનલાઇન ભણતરને લઈને હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યુ છે. કોર્ટે જણાવ્યું કે ધોરણ 3થી 12 વર્ષના બાળકોને ઓનલાઈન અભ્યાસ આપવાથી આંખોને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures