Patan : HNGU કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.

A fire broke out in the HNGU campus

Patan : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી અને બાયોટેક વિભાગના પાછળના ભાગે અવાવરુ જગ્યામાં એકત્ર કરાયેલા કચરાના ઢગ તેમજ ઝાડી ઝાંખરા સોમવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર ફાયર થતાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં અવાવરુ જગ્યામાં પડેલ કચરો તેમજ ઝાડી ઝાંખરનો સુકો કચરો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. જો કે યુનિવર્સિટીના … Read more

સાયન્સ કોલેજમાં MSC સેમ-4ની પ્રેક્ટીકલ પરીક્ષા મા 11 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા.

Vijapur Swaminarayan College copy case

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમએસસી સેમ-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા દરમિયાન વિજાપુરની શ્રી સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં 11 જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા હોય જે બાબતે કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટી ના નિયુક્ત કરાયેલા ફરજ પરના નિરીક્ષકોને કોપી કેસ નહીં કરવાની ધમકી આપી બંધક બનાવવાનો મામલો શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યા છે. … Read more

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બાંધકામ સમિતિની બેઠક મળી

HNGU

યુનિવર્સિટી માં ચાલતાં બાંધકામો બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી કુલપતિ અધ્યક્ષ સ્થાને સોમવારના રોજ યુનિવર્સિટી બાંધકામ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં યુનિવર્સિટીમાં ચાલતા બાંધકામ નાં કામો સહિતનાં રૂટીંગ કામો બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તો હાલમાં યુનિવર્સિટી ખાતે ચાલતાં હોસ્પિટલ મેનેજમેન્ટ, ટીચિગ સ્ટાફ કવૉટસૅ અને આકિટેક ભવનનાં રિનોવેશન … Read more

HNGUમાં કુલપતિનો ચાલુ મીટિંગે NSUIએ ઘેરાવો કર્યો

HNGU

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૨૭ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ૧, ૩ અને ૫ ની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવે તેવી વ્યાપક માગણી વિદ્યાર્થી આલમમાંથી ઉઠવા પામી છે, તેને અનુલક્ષીને કુલપતિ ડો. જે.જે.વોરાએ વધારાની ઓનલાઇન પરીક્ષા લેવી કે કેમ ? તે બાબતે નિર્ણય લઈ શકાય તે માટે કોલેજોના અધ્યાપકો અને … Read more

પાટણ : HNGUના કુલપતિ ડૉ.જે.જે.વૉરાએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી આપ્યો રસીકરણનો સંદેશ.

સરકારશ્રીના રસીકરણના કાર્યક્રમને અનુસરીને દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક રસી લેવી જોઈએ : કુલપતિ ડૉ.જે.જે.વૉરા (Dr. JJ Vora) પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (HNGU) કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી આપ્યો રસીકરણનો સંદેશ વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ મહામારી સામે રક્ષાકવચ સમી કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. … Read more

HNGU: ઇસીએ કુલપતિનો નિર્ણય રદ કર્યો, ઓફલાઈન જ પરીક્ષા લેવાશે

HNGU

HNGU હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ના કુલપતિ દ્વારા છાત્રો અને એબીવીપીની માંગણીને લઇ ઓનલાઇન અને ઓફલાઈન બન્ને પરીક્ષાના વિકલ્પ આપતા વિવાદ સર્જાયો હતો. જેથી આ વિવાદના નિવારણ માટે તાત્કાલિક રજાને દિવસે ઇસી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઇસી સભ્યો અને સિનિયર પ્રિન્સિપાલો દ્વારા ચર્ચા બાદ કુલપતિએ લીધેલ વિકલ્પનો નિર્ણય રદ કરી અગાઉ નક્કી કરેલ ઓફલાઈન … Read more

HNGU: બી.એ, બી.કોમ સેમ- 5ના વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

HNGU

HNGU હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ના વહીવટી ભવન બહાર 50 જેટલા છાત્રો ભુખ હડતાલ પર ઉતર્યા હતા. બી.એ, બી.કોમના સેમિસ્ટર – 5 ની ઓફલાઈનના બદલે ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ સાથે ભુખ હડતાલ કરવામાં આવી હતી. આ બાબતે કુલપતિ દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા છાત્રોમાં રોષ જોવા મળ્યો હતો. માર્ચ જુનની પરીક્ષાઓ પૂર્ણ … Read more

HNGU : ઓફલાઈન પૂરક પરીક્ષા માટે 5500 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન જ ન કર્યું

HNGU

HNGU પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ઓફલાઈન પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 8600 છાત્રોમાંથી 7000 હજાર છાત્રોના રજીસ્ટ્રેશન ન થયા હોઈ પરીક્ષાથી વંચિત ન રહે માટે શરૂ થયેલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જયારે રજીસ્ટેશન માટે વધુ 4 દિવસ ફાળવામાં આવ્યા હતા. જયારે યુનિવર્સિટી દ્વારા બીજો મોકો આપવા છતાં પણ ફક્ત … Read more

HNGU ખાતેથી ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું પ્રસ્થાન

HNGU કમલીવાડા, નેદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી સિદ્ધપુર ખાતે જનાર કોવિડ વિજય રથને રજીસ્ટ્રારશ્રી ડૉ.ડી.એમ.પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. કલાકારો દ્વારા ભવાઈ, ડાયરો, નાટક, જાદુ જેવી પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને હળવી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. કોવિડ-૧૯ અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુ સાથે રાજ્યભરમાં કોવિડ … Read more

HNGU માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત આજે ચાલવાનો કાર્યક્રમ યોજાશે

HNGU

HNGU યુનિવર્સિટી (HNGU)માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો અને સ્ટાફ 10 હજાર કદમ ચાલશે. કોરોના મહામારીસામે લડવા માટે યોગ અને કસરત ખુબજ અસરકારક છે જેથી તેને મહત્વ આપવું જોઈએ. આ પણ જુઓ : Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ શનિવારે 10 … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures