પાટણ : પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળુ ભરાતા શહેરીજનોને હાલાકી.

પાટણ(patan) શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ગતરોજથી વરસાદ મુશળધાર પડી રહયો છે ત્યારે પાલિકા દવારા ચોમાસા પૂર્વે કરવામાં આવેલા મોન્સુન પ્રિ-પ્લાનની પોલ વરસાદે ખોલી દેતાં માત્ર કાગળ પર જ મોન્સુન પ્રિ-પ્લાન કરવામાં આવ્યો હોય તેવું પ્રથમ વરસાદમાં જ જોવા મળ્યું હતું. પાટણ શહેરના પ્રથમ ગરનાળા પાસે વરસાદી પાણી ન ભરાય તે માટે ભૂગર્ભ ચેમ્બર બનાવી … Read more

પાટણમાં ચોમાસા બાદ નવા રોડ અને રિપેરીંગનું કામ કરાશે

Patan

Patan ચોમાસાના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેથી ભારે વરસાદના કારણે પાટણ (Patan)ના મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ જતા તૂટવા લાગ્યા છે. ત્યારે ફરિયાદોને પગલે પાલિકાએ ચોમાસુ પૂર્ણ થતા તૂટેલા રોડ રસ્તાઓની કામગીરી હાથ ધરવાનું આયોજન કર્યું છે. આ રોડ રસ્તાના રિપેરીંગ માટે રૂ. 1.50 કરોડના કામો અને નવીન 20 રસ્તાઓ બનાવવા માટેનું આયોજન … Read more

Monsoon : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં પડ્યો વરસાદ

Heavy Rains

વરસાદી (Monsoon) ઋતુમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદના કારણે કેટલીક જગ્યાએ પૂરની પણ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આ વખતે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ (Monsoon) વરસી ગયો છે. ત્યારબાદ 26મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ ઘટશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26થી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાં રાહત મળશે. તેમજ 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સુરત … Read more

Rain : ગુજરાતમાં 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો?જાણો

Rain ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) ખાબકી રહ્યો છે. ત્યારે ગુરુવારે રાજ્યના કુલ 252 માંથી 228 તાલુકાઓમાં 2 મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધારે વરસાદ આણંદ તાલુકામાં 12.8 ઇંચ નોંધાયો … Read more

Rain : છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 140 તાલુકામાં પડ્યો વરસાદ

Rain ગુજરાત રાજ્યમાં ચોમાસુ શરુ થઇ ગયું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. તો જેમા સૌથી વધુ ગાંધીનગરનાં માણસા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ બાદ અમરેલીના સાવરકુંડલામાં 3.92 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીનાં સોનગઢમાં 3.72 અને કડીમાં 3.70 ઇંચ વરસાદ નોંધાયો છે. તથા રાજ્યમાં હજી બે દિવસ … Read more

Rain alert : આગામી 6 દિવસ આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

Rain alert હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Rain alert) કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 જુલાઈએ અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તથા વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમજ હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ … Read more

NDRF : ગુજરાતમાં 72 કલાક સૌથી કપરાં,NDRFની ટીમો સ્ટેન્ડબાય રખાવામાં આવી

NDRF ગુજરાતમાં અત્યારે મેઘરાજાનું મન મૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ ગુરુવારે સાંજે અતિભારે વરસાદ તૂટી પડ્યો હતો. તો ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે … Read more

Monsoon માં થતી શરદી અને ગળાનો દુખાવો દૂર કરવાના આ રામબાણ ઉપાય

Monsoon રાજ્યમાં ચોમાસા (Monsoon) માં એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે ત્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે. તો આ સમયે આપણે આપણા અને પરિવારના સ્વાસ્થ્યની પુરેપુરી સંભાળ રાખવી હિતાવહ છે. Monsoon (ચોમાસા)ની ઋતુમાં પેટનો દુ:ખાવો, ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યા થવી એ સામાન્ય વાત છે. આ બધાથી બચવા આપણા શરીર માટે … Read more

હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં આ તારીખથી વિધિવત રીતે બેસશે ચોમાસું.

અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાંએ કેરળના દરિયાકિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે (IMD)એ શનિવારના રોજ તેની જાહેરાત કરી. હવામાન વિભાગના જણાવ્યું મુજબ, 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. ગઇકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. રાજ્યના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures