PATAN : સાંસદ આદર્શ ગ્રામ યોજના (Yojana) હેઠળ રાધનપુર તાલુકના સિનાડ ગામને ભરતસિંહ ડાભીએ દત્તક લીધું.
મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) આદર્શ ગ્રામના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા ગતા તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના…