રાજકોટમાં પિતાએ મોબાઇલમાં PUBG ગેમ રમવાની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

Rajkot News : રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે રહેતા 23 વર્ષીય ભાવેશ સોલંકી દ્વારા રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને બેભાન હાલતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં મોડી રાત્રે 12:40 કલાક આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલાની જાણ શાપર-વેરાવળ પોલીસને … Read more

Heart Attack : રાજકોટમાં 24 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત

Rajkot News : રાજકોટમાં ગઈકાલે ર૪ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી (Heart Attack) મૃત્યુ નિપજયું હતું. સવારે બનેલી આ ઘટના બાદ સાંજે વધુ એક ર૩ વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટ શહેરમાં આવેલ કારખાનામાં કામ કરતો યુવક મુકેશ વધાસિયા તેનાં નિત્યક્રમ મુજબ કારખાને જવા નીકળ્યો હતો. જે બાદ કારખાને પહોચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો. … Read more

અજીબ ચોરી : રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાંથી મરચા ની ચોરી કરતી ગેંગ પકડાઈ

Rajkot Marcha ni Chori

વિમલ સોંદરવા, ધોરાજી : રાજકોટ (Rajkot) જિલ્લાનાં ધોરાજી માંથી મરચા ની ચોરી કરતી ગેંગ પકડાઈ છે. ખેતરમાં સુકવણી માટે રાખેલા મરચાની ચોરી કરતી જૂનાગઢની ગેંગના 5 શખ્સો ઝડપાયા હતા. ધોરાજીના ખેતરમાંથી 1.12 લાખ અને જામકંડોરણાના પાદરીયાની વાડીમાંથી 70 હજારના મરચાની ચોરી થઈ હતી. જામકંડોરણામાં થી 34 ભારીમાં મરચા રાખેલા જેમાંથી 14 ભારી મરચા 28 મણ … Read more

ર્ડા.અતુલ ચગ આપઘાત : સાંસદ રાજેશ ચુડાસમા એ આપી પ્રતિક્રિયા

Rajkot Dr Atul Chag Suicide Case

Rajkot : વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ અતુલ ચગે (Dr Atul Chag Suicide) 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આજે સાંસદ … Read more

રાજકોટ : જુગારમાં પુત્ર રૂપિયા હારી જતા પિતાનું અપહરણ

Rajkot jugarma putra paisa harta pitanu apharan

રાજકોટના ઉપલેટા શહેરમાં ઓનલાઈન જુગારમાં પુત્ર રૂપિયા 5 લાખ હારી જતા ઓનલાઈન જુગારનું નેટવર્ક ચલાવતા જુગારીયાઓએ પિતાનું અપહરણ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. વાત કરીએ ઉપલેટાના ત્રાંબડીયા ચોક,આદર્શ શેરી વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા રતિભાઈ જીવણભાઈ માણાવદરીયા નામના પટેલનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું.પુત્ર કેવિન ઓનલાઈન જુગારમાં રૂપિયા 5 લાખ ઓનલાઈન … Read more

દારૂ પીવાના ગુનામાં જામીન માટે રૂ.25,000 લેતા કોન્સ્ટેબલ ઝડપાયો.

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કડકાઇ રીતે પાલન થાય તે માટે કાયદાઓ પણ બનાવવામાં આવે છે. જોકે, ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઇને પોલીસ દારૂ પીધેલા લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં બન્યો છે જ્યાં દારૂ પીધેલા દુકાનદાર પાસેથી જામીન પર મુક્ત કરવા માટે એક લાખ રૂપિયા લાંચની માગણી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures