સુશાંત સિંહ રાજપૂતના પરિવારના 6 સભ્યો રોડ અકસ્માતમાં માર્યા ગયા

Sushant Singh Rajput family members

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના છ સભ્યો મંગળવારે સવારે બિહારના લખીસરાય જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 333 પર ટ્રક સાથે અથડાઈ જતાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પરિવારના સભ્યો પટનાથી પરત ફરી રહ્યા હતા જ્યાં તેઓ હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારી ઓપી સિંહની બહેન ગીતા દેવીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ગયા હતા. હલસી પોલીસ સ્ટેશન … Read more

સુશાંત રાજપૂત કેસમાં સૌથી મોટા સમાચાર.

Sushant Singh Rajput

Sushant Singh Rajput : બોલિવૂડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં CBI તપાસ કરી રહી છે. (Sushant) તમને જણાવી દઈએ કે સુશાંત મોતના ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ સુથી તેના હત્યા કે આત્મહત્યાનું કોકડું ઉકેલાયું નથી. જ્યારે હવે ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની વાતને ફગાવી દેવામાં આવી છે. ફોરેન્સિંક રિપોર્ટમાં (Sushant) સુશાંતની … Read more

સુશાંત સિંહ રાજપૂતના એક ચાહકે સુશાંતનું વેક્સ સ્ટેચ્યુ બનાવ્યું

Sushant Singh Rajput

Sushant Singh Rajput સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પશ્ચિમ બંગાળના એક ચાહકે તેનું એક વેક્સ સ્ટેચ્યુ બનાવ્યું છે. આ આર્ટિસ્ટ આસનસોલનો રહેવાસી છે. સોશિયલ મીડિયા પર આ વેક્સ સ્ટેચ્યુ જોયા પછી સુશાંત સિંહ રાજપૂતના ચાહકો ખુશ થઇ ગયા છે. 17 મી સપ્ટેમ્બરે સુશાંત સિંહ રાજપૂતના આ વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે આ પૂતળાને … Read more

સુશાંતના ફ્રેન્ડ સિદ્ધાર્થ પીઠાનીએ સુશાંતને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

Sushant Singh Rajput સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં સીબીઆઈ દ્વારા તાપસ ચાલી રહી છે તપાસ દરમિયાન, સુશાંતના રૂમ મેટ અને દોસ્ત સિદ્ધાર્થ પીઠાનીએ કહ્યું હતું કે દિશાના અવસાનની વાત જાણીને સુશાંત બેહોશ થઇ ગયો હતો. એને એમ લાગતું હતું કે પોતાની સાથે પણ કંઇક અઘટિત થશે. હોશમાં આવ્યા પછી એ સતત કહેતો હતો … Read more

Sushant Singh Rajput ના પરિવારએ લીધો આ મોટો નિર્ણય

Sushant Singh Rajput સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારે સુશાંતના જીવન અંગે એક મોટો નિર્ણય લીધો છે. સુશાંતનો પરિવાર નથી ઇચ્છતો કે તેના પ્રિયજન પર કોઇ ફિલ્મ કે સીરિયલ તેમની મંજૂરી વગર બનાવામાં આવે. ઘણા ફિલ્મસર્જકોએ સુશાંંતના લાઇફને રૂપેરી પડદે દર્શાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુશાંતના જીવન પર આધારિત ફિલ્મના ટાઇટલ ના રજિસ્ટ્રેશન માટેની … Read more

એક ‘સ્ટારે’ સુશાંતને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, વિવેક અગ્નિહોત્રીનો દાવો

Sushant Singh Rajput વિવેક અગ્નિહોત્રીએ એક શેર કરેલી પોસ્ટમાં એક જૂની ઘટના વિશે વાત કરતા દાવો કર્યો છે કે એક સ્ટારે સુશાંત સિંહ રાજપૂતના કરિયરને સમાપ્ત કરવાની ધમકી આપી હતી. પરંતુ વિવેકે આ સ્ટારના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કાઈટ ફેસ્ટિવલમાં પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ ઊંચે … Read more

Rhea Chakraborty પર સુશાંતના પિતાનો ચોંકાવનારો આરોપ

Rhea Chakraborty

Rhea Chakraborty સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઇ તેના પિતા કે કે સિંહે હવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. કે કે સિંહે કહ્યું કે રિયા ચક્રવર્તી તેમના પુત્રને સુશાંત સિંહ રાજપૂતને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તેમના પુત્રની હત્યા માટે રિયા જવાબદાર છે. … Read more

Sushant singh rajput ના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો આદેશ

Sushant singh rajput Bollywood એક્ટર સુશાંતના (Sushant singh rajput) સુસાઇડ કેસને તેની ગર્લફ્રેન્ડ રીયાચક્રવર્તીએ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દઈ સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપ્યા છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant singh rajput) ના મૃત્યુના કેસની તાપસ CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. જો કે, … Read more

#SushantSinghRajput : જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.

#SushantSinghRajput Bollywood માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Bollywood એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput )મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઇમાં બાંદ્રા સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમની લાશ મળી છે. તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures