Tax
- નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2020-21નાં બજેટમાં લોકોને ઇન્કમ ટેક્સની એક વૈક્લ્પિક દરની રજૂઆત કરતા એક નવા ટેક્સ ઇન્કમ ટેક્સની વ્યવસ્થાનો પ્રસ્તાવ કર્યો હતો.
- આ અંતર્ગત 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર Tax (ટેક્સ)માં છૂટ મળે છે.
- જે વ્યક્તિ 2.50 લાખથી 5 લાખ રૂપિયા સુધી કમાઇ છે તેમને 5 ટકાની દરથી ટેક્સ ભરવાનો રહેશે.
- આજ રીતે 5 થી 7.5 લાખ રૂપિયા વચ્ચેની આવક પર 10 ટકાની દરથી ટેક્સ ભરવાનો રહેશે.
- તથા 7.5થી 10 લાખ રૂપિયાની આવક પર 15 ટકાની દરથી ટેક્સ ભરવાનો રહેશે.
- તેમજ 10થી 12.5 લાખની આવક પર 20 ટકા, તો 12.5થી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25 ટકા અન 15 લાખથી વધુની આવક પર 30 ટકા Tax (ટેક્સ) ભરવાનો રહે છે.
- સરકારે નવી Tax (ટેક્સ) વ્યવસ્થા અંતર્ગત કર્મચારીઓને કન્વેયન્સ અલાઉન્સ (Conveyance Allowance) પર ઇન્કમ ટેક્સમાંથી છૂટનો દાવો કરવાની સુવિધા આપી દીધી છે.
- કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડે (CBDT) આ માટે Tax (ટેક્સ)નાં નિયમોમાં ફેરફાર કર્યા છે.
- સીબીડિટી દ્વારા કરાયેલા સંશોધન બાદ હવે કર્મચારી કેટલાક પસંદગીનાં મામલામાં ઇન્કમ ટેક્સમાં છૂટનો દાવો કરી શકે છે.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- આ મામલાઓમાં યાત્રા કે સ્થળાંતરનાં (Travel on Tour or on transfer) મામલામાં આવન જાવનનાં ખર્ચ માટે અપાયેલું ભથ્થું, યાત્રાની અવધિ દરમિયાન અપાયેલ કોઇ અન્ય ભથ્થું, સામાન્ય કાર્યસ્થળથી અનુઉપસ્થિતની સ્થિતિમાં એક કર્મચારીને દૈનિક ખર્ચ પૂરા કરવા માટે અપાયેલ ભથ્થુ સામેલ છે.
- ઉપરાંત જો તેમને આ આવવા જવાની સુવિધા નથી મળી રહી તો આ ભથ્થા માટે ઇન્કમ ટેક્સમાંથી છૂટનો (Income Tax Exemption) દાવો કરી શકાય છે.
- આ ઉપરાંત વધુ સ્પષ્ટતા કરી છે કે, એમ્પ્લોયર દ્વારા પેઇડ વાઉચરનાં માધ્યમથી મફત ભોજન અને નોન આલ્કોહોલિક પીણાનાં સંબંધમાં કોઇ છૂટ નહીં મળે.
- આ ઉપરાંત નેત્રહીન, મૂક, બધિર કે હાડકાંથી દિવ્યાંગ કર્મચારી 3200 રૂપિયા પ્રતિ માસનાં પરિવહન ભથ્થામાં છૂટનો દાવો કરી શકે છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News