Gujarat

  • ગુજરાત (Gujarat)માં કોરોનાની એન્ટ્રી થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું.
  • માસ્ક પહેરવાને લઈને ગુજરાત (Gujarat) સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો
  • આ નિર્ણય લઈને ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું.
  • ગુજરાત (Gujarat) માં ફોર વ્હીલર વાહનમાં માત્ર વાહન ચાલક પોતે એક જ વ્યક્તિ હોય તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
Gujarat
  • ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે,
  • ફોર વ્હીલરમાં વાહન ચાલક પોતે એકલો જ હોય તો માસ્ક ના પહેરે તો ચાલવામાં આવશે।
  • પરંતુ જો એક અથવા તેનાથી વધારે લોકો વાહનમાં હોય તો માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.
  • ઉપરાંત જો કોઈ અધિકારી પૂછપરછ માટે રોકે તે સમયે માસ્ક પહેરાવનું રહેશે.
  • તથા ફોર વ્હીલરમાં ડ્રાઈવર સિવાય એકથી વધુ હોય તો ફરજીયાત ચહેરો ઢાંકવો પડશે
  • તેની સાથે જ અન્ય વ્યકિત સાથે વાતચીત દરમિયાન પણ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024