gangster vikas dubey
- ઉત્તર પ્રદેશના કાનપુર શૂટઆઉટમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યા મામલે ફરાર મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર વિકાસ દુબે (gangster vikas dubey) પર હવે ઇનામની રકમ વધારી દીધી છે.
- પહેલા તેના પર અઢી લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત હતી.
- તો હવે આ ઈનામની રકમ 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
- ઇનામ રાશિનાં આધારે હવે તે યૂપીનો સૌથી મોટો ગુનેગાર બની ગયો છે.
- પહેલા 50 હજાર, ત્યારબાદ એક લાખ રૂપિયા, પછી અઢી લાખ અને હવે gangster vikas dubey ની જાણકારી આપનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે.
- મળતી માહિતી મુજબ, ધરપકડમાં મોડું થવાના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા જ નારાજ છે જેના કારણે ઇનામની રકમ વધારી દેવામાં આવી છે.
- તો ઘટનાનાં 5 દિવસ બાદ પણ પોલીસ અને એસટીએફની અનેક ટીમો તેની ધરપકડ માટે લાગેલી છે.
- પરંતુ હજુ સુધી gangster vikas dubey હાથમાં આવ્યો નથી.
- બાઇક અને પ્રાઇવેટ માધ્યમથી તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે.
- મંગળવારનાં હરિયાણાનાં ફરીદાબાદમાં તેનું લોકેશન મળ્યા બાદ હવે તેના દિલ્હી અને એનસીઆરમાં છુપાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- દિલ્હી, હરિયાણા અને એનસીઆરનાં બૉર્ડર વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
- આ દરમિયાન હરિયાણા પોલીસે 3 જણની ધરપકડ કરી છે,
- જેમાં એક પ્રભાત ઉર્ફે કાર્તિકેય છે જે તે દિવસે બિકરૂ ગામમાં થયેલા શૂટઆઉટમાં સામેલ હતો. તેની પાસેથી પોલીસથી ઝુંટવેલી પિસ્તોલ પણ મળી છે.
- Heavy Rain : બે દિવસમાં 25 ઇંચ વરસાદથી આ જિલ્લો થયો જળબંબાકાર
- Loan : હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં આ બેન્કે કર્યો ઘટાડો,જાણો
- gangster vikas dubey બાદ મેરઠનો બદર સિંહ બદ્દો અને એનઆઈએ અધિકારી તંઝી અહમદ હત્યાકાંડમાં સામેલ શૂટર આશુતોષનું નામ સામેલ છે,
- જેમના પર અઢી-અઢી લાખનું ઇનામ જાહેર છે.
- આ પહેલા ડાકુ બાબુલી કોલ પર પણ 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતુ.
- હત્યાકાંડ બાદથી જ પોલીસને ઊંઘતી રાખીને ફરાર ચાલી રહેલા અપરાધી વિકાસ દુબે પર ચોથીવાર ઇનામની રકમ વધારવામાં આવી છે.
- vastu tips : ઘરમાં અને વેપારમાં પોઝિટિવિટી વધારવા માટે આ મૂર્તિ રાખો આ સ્થાને, જાણો ઉપાય
- આવો ખોરાક ન ખાતાં, થઇ શકે છે પેટનું કેન્સર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News