Aadhaar Card
- Aadhaar Card ના આ નવા ખાસ નિયમો 1 જુલાઈથી બદલાયેલા છે.
- 1 જુલાઈથી આધાર કાર્ડનું મહત્વ વધી ગયું છે.
- હવેથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (Income Tax Return File) કરતા સમયે Aadhaar Card નંબર આપવો જરૂરી છે.
- આજથી જો કોઈ પાસે આધાર નંબર નહીં હોય તો રિટર્ન ફાઈલ નહીં કરી શકે.
- જુલાઈથી ઈન્કમ ટેક્સ અને આધાર સાથે જોડાયેલા ખાસ નિયમો બદલાયા છે.
- તેમજ જો તમારી પાસે આધાર નહીં તો 1 જુલાઈ બાદ તમે PAN કાર્ડ પણ નહીં બનાવી શકો.
- Exam : અંતિમ વર્ષની Exam ને લઈને શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, જાણો
- Strike : રિક્ષાચાલકો 7મી જુલાઈએ હડતાળ પર ઉતરશે, જાણો કેમ?
- તો હવે PF ખાતાઓ માટે પણ Aadhaar Card જોડવું અનિવાર્ય છે.
- EPFO (એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ને પીએફ (PF) ખાતાઓને આધાર સાથે જોડવું ફરિયાજ કરી દીધું છે.
- તથા પેન્સન લેનારા લોકોને પણ હવે આધાર નંબરની જાણકારી આપવી પડશે.
- EPFO (ઈપીએફઓ) પ્રમાણે આધાર લિંક થયા પછી પીએફ (PF) ના પૈસા ઉપાડવા અને સેટલમેન્ટ સમયે ઓછો સમય લાગશે.
- પહેલા આમાં 20 દિવસનો સમય લાગતો હતો.
- તો Aadhaar Card લિંક પછી 10 દિવસનો થયો છે.
- આ ઉપરાંત વિદેશના મંત્રાલયે આધાર કાર્ડને પાસપોર્ટ (Passport) બનાવવા માટે ફરજિયાત કરી દીધું છે.
- 1 જુલાઈ બાદ જો તમારી પાસે આધાર નથી તો તમારો પાસપોર્ટ પણ નહીં બની શકે.
- Engineering માટે 9 જુલાઈથી ઓનલાઈન પ્રવેશ શરુ
- Unlock 2 : દુકાનો અને રેસ્ટોરન્ટ માટે સારા સમાચાર ,જાણો વિગત
- Gujarat : રાજ્યમાં મોતની વીજળી ત્રાટકતા 7 લોકોનાં મોત થયા
- આધાર કાર્ડ (Aadhaar Card) નો ક્યાં ઉપયોગ થયો છે? તે આવી રીતે જાણી શકાય છે.
- સૌથી પહેલા તમે https://resident.uidai.gov.in વેબસાઈટ ખોલો અને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પેજ ઉપર જવા માટે લિંક ઉપર ક્લિક કરો.
- હવે તમે તમારો આધાર નંબર અને સિક્યોરિટી કોડ નાખો
- આ બાદ ‘Generate OTP’ ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ મોબાઈલ ઉપર ઓટીપી પ્રાપ્ત થશે.
- જો કે આના માટે જરૂરી છે કે UIDAI વેબસાઈટ ઉપર તમારો મોબાઈલ નંબર પહેલાથી રજિસ્ટર હોય.
- OTP નાંખ્યા પછી કેટલાક વધારે વિકલ્પ દેખાશે.
- જેમાં માહિતીનો સમય અને ટ્રાન્જેક્શનની સંખ્યા બતાવાની હોય છે.
- તમારો OTP નાંખ્યા પછી ‘Submit’ પર ક્લિક કરીને પસંદ કરાયેલા સમયમાં ઓથેટિંકેશન અનુરોધ તારીખ, સમય અને પ્રકાર જાણી શકાય છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News