Mutation
- કોરોના વાયરસના સંક્રમણમાં અધ્યયનમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
- ગુજરાતમાં કોરોનાના દર્દીમાં ખાસ મ્યુટેશન જોવા મળ્યુ છે, મ્યુટેશન (Mutation) જોવા મળ્યું।
- કોઇ સ્થાન-વાતાવરણ કે અન્ય કારણોથી કોઇ વાયરસની જિનેટિક સંરચનામાં થતા પરિવર્તનને મ્યુટેશન (Mutation) કહેવાય છે.
- રાજ્યમાં 277 માંથી 84 દર્દીઓમાં મિક્સ્ડ ઈન્ફેક્શન જોવા મળ્યુ છે, જ્યારે 91 દર્દીઓમાં એવું મ્યુટેશન જોવા મળ્યુ છે, જે દુનિયાના કોઈ દર્દીમાં જોવા મળ્યુ નથી.
- તથા કોરોના દર્દીમાં એકથી વધારે પ્રકારનું મ્યુટેશન દેખાયું છે.
- તેમજ ગુજરાતમાં સૌથી વધુ મોત માટે મ્યુટેશન જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
- તમને જણાવાનું કે, દુનિયામાં સૌથી વધુ GR ક્લેડનો કોરોના વાયરસ ફેલાયેલો છે.
- આ સિવાય GR અને GH તેમજ G ક્લેડના પણ દર્દીઓ રહેલા છે.
- પરંતુ ગુજરાતમાં ‘O’ ક્લેડ સૌથી વધારે છે.
- સમગ્ર દેશ અને દુનિયામાં અલગ પ્રોફાઈલ છે.
- પરંતુ ગુજરાતમાં કોવિડની જિનેટિક પ્રોફાઈલ અલગ છે.
- કોરોના વાયરસમાં મ્યુટેશન એટલે DNAમાં ખાસ પ્રકારનું પરિવર્તન.
- વાયરસમાં માત્ર RNA હોય છે, DNA હોતા નથી. તેમજ વાયરસ પોતાના RNAમાં સતત પરિવર્તન કરે છે.
- વાઈરસ સર્વાઈવલ માટે તેના RNAમાં ફેરફાર થાય છે.
- તો બીજી બાજુ વાયરસમાં થતા સતત પરિવર્તનથી રસી શોધવામાં મુશ્કેલી સર્જાઈ છે.
- જો કે, વાયરસમાં કેટલાક મ્યુટેશન આપણા માણસો વિરુદ્ધ પણ જાય છે તો કેટલાક વાસ્તવમાં આપણા માટે ફાયદાકારક પણ હોય છે.
- એરિઝોના સ્ટેટ યુનિવિર્સટીના સંશોધકોનું કહેવું છે કે અમે જે મ્યુટેશન શોધ્યું છે તે વાસ્તવમાં માણસોના હિતમાં છે અને એક અદ્વિતીય પરિવર્તન છે.
- વિજ્ઞાનીઓએ એમ પણ જણાવ્યું કે નબળા વાયરસ વેક્સિન બનાવવાની દિશામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
- કોઇ સ્થાન-વાતાવરણ કે અન્ય કારણોથી કોઇ વાયરસની જિનેટિક સંરચનામાં થતા પરિવર્તનને મ્યુટેશન કહેવાય છે.
- રિસર્ચ દરમિયાન સંશોધકો મેથેમેટિકલ નેટવર્ક અલ્ગોરિધમની મદદથી વાયરસની સંરચનાનો અભ્યાસ કરે છે.
- તથા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડિસ્ટ્રયલ રિસર્ચના નિષ્ણાત ડોક્ટર સીએચ મોહન રાવ કહે છે કે ભારતમાં કોરોના વાયરસ સિંગલ મ્યુટેશનમાં છે.
- તેનો મતલબ એ છે કે તે જલદી ખતમ થવાની શક્યતા છે, જોકે તે વારંવાર સ્વરૂપ બદલશે અને ખતરો વધશે તો વેક્સિન બનાવવામાં પણ પરેશાની થશે.
- PM મોદી આજે કરશે આ સંબોધન, દુનિયાભરના લોકોએ માંડી નજર
- Gujarat Universityની પરીક્ષાની તારીખ થઈ જાહેર,જાણો વિગત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow