હાર્દિક પંડ્યા અને નતાશાએ લૉકડાઉનમાં આપી ગુડ-ન્યૂઝ.

પોસ્ટ કેવી લાગી?
 • લૉકડાઉનમાં ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ આપી એક ગુડ-ન્યૂઝ.
 • ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલિશ અંદાજને કારણે ખુબ જાણીતો છે.
 • તેમજ થોડા મહિનાઓ પહેલા જ તેણે બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા સ્ટાનકૉવિચ સાથે સગાઇ કર્યાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
 • ત્યારે સૌ કોઇને ચોંકી ગયા હતા

 • તો ફરીથી આજરોજ હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર મુકીને સૌને ચોંકાવી દીધા છે.
 • આપ સહુને જણાવાનું કે ગુજરાતી ક્રિકેટર  હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટાનકૉવિચ પ્રેગ્નન્ટ છે તેવો એક ફોટો તેણે ઇન્ટાગ્રામ પર શેર કર્યો હતો.
 • અને સાથે જ હાર્દિકે કેપ્શનમાં લખ્યું હતું કે, હું અને નતાશા એક સરસ મુસાફરી કરી રહ્યા છીએ અને હજી કરવાના છીએ. 
 • તથા એક નવા જીવને આવકારવા માટે પણ અમે ઉત્સાહી અને રોમાંચિત છીએ.
 • આ માટે અમે તમારા આશિર્વાદ અને શુભેચ્છાઓ માગી રહ્યા છીએ. 
ફાઈલ તસ્વીર
 • જોકે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020નાં પ્રથમ દિવસે જ નતાશા સાથે દુબઈમાં સગાઇ કરી હતી.
 • જાણકારી મુજબ,નતાશા વર્ષ 2012માં બોલિવૂડમાં કામ કરવા માટે સર્બિયાથી મુંબઈ આવી હતી.
ફાઈલ તસ્વીર
 • નતાશાએ પોતાના કરીયરની શરુઆત મોડલ તરીકે ભારતમાં જ કરી, તેમણે જોન્સન એન્ડ જોન્સન સિવાય અન્ય કેટલીક બ્રાન્ડ માટે કામ કરેલ છે. 
 • નતાશા એ મોડલ તરીકે ભારતમાં ઘણા વિજ્ઞાપનોમાં પણ કામ કરેલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures