Month: June 2019

‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ.

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12મી જૂન…

‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો તમામ માહિતી વિગતે.

આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. અંદાજે 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે…

‘વાયુ’ વાવાઝોડાના પગલે સ્કૂલ-કોલેજ બંધ રાખવા સૂચના આર્મી અને એરફોર્સની મદદ લેવાશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ‘વાયુ’ વાવાઝોડાના પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ…

‘વાયુ’ વાવાઝોડું સરકાર સતર્ક: પોરબંદરના 74 ગામના 35000 લોકોનું સ્થળાંતર.

રાજ્યના દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, જેને ધ્યાને રાખી પોરબંદરમાં સંભવિત વાયુ વાવાઝોડાને…

મહેસાણા: પોલીસની હાજરીમાં જ બાઇક ચાલકને લૂંટ્યો.

મહેસાણા શહેરમાં ગોપીનાળા ચોકડી પર ટ્રાફિક પોલીસની હાજરીમાં બાઇક ચાલકને માર મારી સોનાનો દોરો,પાકીટ તેમજ તેનું બાઇક લૂંટી 3 અજાણ્યા…

બનાસકાંઠા: ઝુંપડામાં આગ લાગતા બે બાળકીઓ જીવતી બળી જવાથી દર્દનાક મૃત્ય.

આ સાલ ઉનાળો શરૂ થયા બાદ રાજ્યમાં આગની અનેક ઘટનાઓ સામે આવી જેમાં સુરતની એક ઘટનાએ તો રાજ્ય સહિત પૂરા…

‘વાયુ’ વાવાઝોડાની આગાહી: NDRFની 11 ટીમો વડોદરાથી સૌરાષ્ટ્ર અને કચ્છ રવાના.

‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકવાની આગાહીને પગલે વડોદરા નજીક આવેલા જરોદ સ્થિત એનડીઆરએફની 6 બટાલિયનની 11 ટીમો સૌરાષ્ટ્ર અને…

મહિલા પોલીસ કોન્સ્ટેબલએ પોતાની નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશે.

સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન પસાભાઈ ભાલૈયા પોતાની નોકરી નો પ્રથમ પગાર…

PUBG રમવા માટે વધુ સમય વેડફી રહેલા સંતાનને ઠપકો આપતાં ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત.

PUBGની લત્તના કારણે આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં એક તબક્કે આ ગેમ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આસામના…