Month: July 2019

વડોદરા: વીર શહીદ આરીફના જનાજામાં હજારોની મેદની ઉમટી, પિતાએ કહ્યુ: દેશ માટે પુત્રની શહીદીનું ગૌરવ છે.

હજારો લોકોએ આરીફને શ્રદ્ધાંજલિ આપીજમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી…

રાજકોટ: પ્રેમિકાની પાછળ પડેલા યુવકને 200 લોકોની વચ્ચે છરીનો ઘા ઝીંકી હત્યારાઓએ બેખોફ બની ખૂની ખેલ ખેલ્યો.

ત્રિકોણબાગ એસબીઆઇ ચોકથી જવાહર રોડ પર ગેલેક્સી હોટેલની નીચે ભગવતીપરાના યુવકો વચ્ચે એક યુવતીને પામવા માટેની તકરાર શરૂ થઇ હતી.…

શહીદ ઔરંગઝેબના બે નાના ભાઈ મોહમ્મદ તાર‍િક અને મોહમ્મદ શબ્બીર ભારતીય સેનામાં જોડાયા.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગયા વર્ષે આતંકી હુમલામાં શહીદ રાઇફલમેન ઔરંગઝેબના બે નાના ભાઈ પણ હવે સેનામાં સામેલ થઈ ગયા છે. મોહમ્મદ…

forecast

યુવાનને ઢોર માર મારવા પર વનવિભાગના RFO સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

ઘટનાને મળતી માહિતી અનુસાર ખાંભાના તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ અને ફોરેસ્ટર યાસીન જુનેજાએ રાવલ ડેમમાં માછીમારી કરતા વડલી ગામના…

અમદાવાદ: પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના ધરણા.

સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે ધરણા યોજ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રસ્તા રોકવાનો પ્રયાસ…

ગાંધીનગર : કાર પલટી ખાઇ જતા 2 વિદ્યાર્થિનીનાં મોત, 3 વિદ્યાર્થી ઘાયલ.

કુડાસણ રોડ પર ભાઇજીપુરા ગામ પાસે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે…