Month: May 2021

કોવિડ કેર સેન્ટરમાં સઘન સારવાર થકી નાના નાયતા ગામના સવિતાબેને જીત્યા કોરોના સામે જંગ.

સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમના ૮૦ ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા ઓક્સિજન લેવલ ૬૦ ટકા થઈ ગયું…

ફાઈલ તસ્વીર

તૌકતે વાવાઝોડાનું જોખમ ટાળવા ખેડુતોને કાળજી રાખવા ખેતીવાડી વિભાગની અપીલ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન તૌકતે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની તેમજ…

વેકસીનેશન રિશેડયુલ કામગીરીને કારણે તા.૧૪મી મે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં રસીકરણ કામગીરી મોકૂફ રહેશે.

ભારત સરકારે કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડિયાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેકસીનેશન…

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારીમંત્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં ૧૪ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સર્વસંમતિ મળી કોરોના સંક્રમણના બીજા તબક્કામાં…

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે વારાહી અને રાધનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.

પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તેને અટકાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ…

વહિવટીતંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓએ સાથે મળીને ગ્રામ્ય વિસ્તારો કોરોનામુક્ત બને એ માટે સહિયારા પ્રયાસો કરવાના છે : મંત્રી દિલીપકુમાર ઠાકોર.

પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે એવા સમયે જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે ગુજરાત સરકારના શ્રમ…

પાટણ જિલ્લાના ઘણા ગામોમાં લોકભાગીદારીથી કોરોના સંક્રમણ અટક્યું છે : કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી.

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પાટણમાં કોવિડ–૧૯ની પરિસ્થિતિ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પાટણ જિલ્લામાં વર્તમાનમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત…

જિલ્લા કલેક્ટરએ કોરોના સંક્રમણથી પ્રભાવિત સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા અને સેદ્રાણા ગામની મુલાકાત લીધી.

કલેક્ટરએ સેદ્રાણાની મક્તબા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા…