Month: June 2021

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે વિશ્વ યોગ દિનની કરાઈ ઉજવણી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાટી પ્રાંતિજ શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ ને…

મહેસાણા : ખેડૂત પુત્રે માતા-પિતાના સ્વપ્નો કર્યા સાકાર

મહેસાણા જિલ્લાના વિસનગર તાલૂકાના ૧રપ ઘર અને ૧૪૦૦ ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ નાથુભાઈ ચૌધરી (કે…

હારીજ : રસીકરણ અભિયાનનો કરાયો શુભારંભ

તા.ર૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે હારીજ શહેર…

બનાસકાંઠા : એલ.સી.બી.એ ઝડપ્યો દારુ

કચ્છ-ભુજ બોર્ડર રેન્જના જે.આર. મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષાકે બનાસકાંઠા જીલ્લામાં દારુ અને જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા કડક…

સિધ્ધપુર : ચાર ઈંચ વરસાદથી મોટભાગના વિસ્તારો ફેરવાયા બેટમાં

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ…

સિધ્ધપુર : ગ્લોબલ યુનિવર્સીટી ખાતે યોગની કરાઈ ઉજવણી

યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સાધીને સવાઁગી આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોને કારણે…

પાટણ : મહિલા મંડળને ફ્રેન્ડસ ગૃ્રપ દ્વારા અર્પણ કરાયા સિલાઈ મશીન

પાટણ શહેર સહિત ગુજરાતમાં નાનામાં નાના ગ્રામીણ વિસ્તાર થી માંડીને મેગા શહેરોમાં પંચાયત મંત્રી તરીકે અનેક લોકોપયોગી કર્યો કરનાર અને…

પાટણ : રાણીનીવાવ ખાતે કરાઈ વિશ્વ યોગ દિનની ઉજવણી

ર૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમીતે વલ્ર્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે આક્રોલોજી વિભાગ અને સંગીત નાટ્ય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની…

હારીજ : મંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસે રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ.

૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ નાગરિકોને સરળતાથી રસી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લામાં કુલ ૧૨૮ વેક્સિનેશન બુથ કાર્યરતતા.૨૧ જૂન…