Month: June 2021

પાટણ : બેંક ઓફ બરોડાના મશીનમાં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા વિવાદ

બેંક ઓફ બરોડાની માર્કેટયાડૅ શાખા પાટણમાં માંડોત્રી ગામના પટેલ હર્ષદકુમાર નટવરભાઈએ દવાખાનામાં પૈસાની જરુર હોઈ ૯૧ હજાર રુપિયા મશીનમાં ભર્યા…

પાટણ : HNGU ખાતે એકેડેમિક કાઉન્સીલની યોજાઈ બેઠક.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવન ખાતે આજરોજ એકેડમી કાઉિન્સલની બેઠકનું આયોજન કુલપતિ ડો.જે.જે વોરા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.જેમાં…

પાટણ : સંખારી પગાર કેન્દ્ર ખાતે પાઠય પુસ્તકોનું વિતરણ

નવીન શૈક્ષણિક સત્ર્ાની શરૂઆત થતાની સાથે જ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઆેમાં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે પાટણ…

પાટણ : પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રમાં ડાયનાસોરની ઈન્ડોર અને આઉટડોર તૈયાર થઈ રહી છે ગેલેરી.

પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય પાટણ જે ગુજરાત કાઉિન્સલ આેન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) , સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારના સાહસ…

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં લાદવામાં આવેલા નિયંત્રણોની સમયમર્યાદામાં વધારો કરતાં જિલ્લામાં અમલવારી માટે જાહેરનામું નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા…

પાટણ અને રાધનપુર શહેરમાં રાત્રિ કર્ફ્યુની અવધિમાં આ તારીખ સુધીનો વધારો.

જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વિવિધ નિયંત્રણો અને સુચનાઓ દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું રાજ્યમાં COVID-19 ના સંક્રમણની બાબતને…

પાટણ : ચાણસ્મા બેંક ઓફ બરોડા શાખા નીચે લાવવા ઉઠી માંગ.

હાલમાં કોરોના મહામારી થોડા અંશમાં કન્ટ્રોલમાં આવી છે. તેવા સમયે ચાણસ્માની અંદર ઘણા સમયથી કોરોના ના કેસમાં ઘણો ઘટાડો આવ્યો…

પાટણ માટે ગૌરવ રુપી ઘટના – તબીબી સેવાઓ માટે પોતાના દેહનું દાન કર્યું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર તબીબી સેવાઓ માટે પોતાના દેહનું દાન કર્યું સમગ્ર વિશ્વની જેમ…

જિલ્લાના ખેડૂતોને ખરીફ પાકના વાવેતર માટે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન

અધિકૃત વિક્રેતા પાસેથી પ્રમાણિત બિયારણ અને જંતુનાશકોની ખરીદી અને તેના બિલ સહિતની બાબતોમાં કાળજી લેવા અનુરોધ ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે…