Month: July 2021

પાટણ : રથયાત્રામાં અપાતી પ્રસાદીની કરવામાં આવી સાફ સફાઈ

પાટણ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે જેના ભાગરુપે ભગવાનના ત્રણેય રથોની…

પાટણ : સૌરાષ્ટ્રના કસ્બીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા આભુષણો

કુંવારીકા સરસ્વતી નદીના કિનારે વસેલા પાટણની પૂણ્યશાળી ભૂમિ ઉપર યોજાનાર ભગવાન જગન્નાાથની રથયાત્રા મહોત્સવમાં કાળીયો ઠાકર અને તેનો પરિવાર અલભ્ય…

પાટણ : ફોટોગ્રાફર એસોસઅીેશનની મળી કારોબારી બેઠક

પાટણ ફોટોગ્રાફર એસોસીએશનની જનરલ મીટીગ બુધવારના રોજ મળી હતી. જેમાં વર્ષ ર૦ર૧ ના પ્રમુખ,મંત્રી સહિત કારોબારી સભ્યોની સર્વનુમતે રચના કરવામાં…

પાટણ : સ્વયં સેવક સંઘના કાર્યકરો દ્વારા વૃક્ષાોને અપાયું જીવતદાન

માનવ સેવા એજ પ્રભુ સેવા અને ગમે તેવી વિપરીત પરિિસ્થતિ માં આમ આદમીની સેવા માં ખડે પગે ઉભું રહેતું રાષ્ટ્રીય…

પાટણ : શહેરમાં અચાનક રસીકરણ બંધ કરાતાં લોકોને હાલાકી

પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં કોરોનાની બીજી લ્ાહેરમાં અનેક લોકો સંક્રમિત બનીને મોતના મુખમાં ધકેલાયા છે. તો સરકાર દ્વારા પણ…

સાંતલપુર : પરસુંદ ગામ નજીક ટ્રેકટર પલ્ટી ખાતા બેના મોત

સાંતલપુરના છાણસરા ગામ નજીક રસ્તામાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી જતા વીજ થાંભલા નીચે દબાઇ જતા સાંતલપુર તાલુકાના બે યુવાનોના મોત…

પાટણ : ભઠ્ઠીના માઢમાં દિવાલ ધરાશાયી થતાં એકનું મોત બે ઘાયલ

પાટણ શહેરમાં નવીન મકાનનું બાંધકામ કરી રહેલા મજૂરો ઉપર બાજુ ના જર્જરીત મકાનનીદીવાલ ધરાશાયી થતા નીચે કામ કરી રહેલત્રણે મજૂરો…

પાટણ : ખાલકપુરા વિસ્તારમાં છાશવારે રેલાતા ભૂગર્ભના પ્રશ્નને લઈ અપાઈ ચિમકી

પાટણના ખાલકપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાઈ રહયા છે. જેથી ખાલકપુરાના સ્થાનિક રહીશો સહિત અહીંથી…