Month: July 2021

પાટણ : સંખારી રોડ પરના સુકાઈ ગયેલા વૃક્ષાો દૂર કરવા ઉઠી લોકમાંગ

પાટણ શહેર સહિત જિૡાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મોટાભાગના અકસ્માતો રોડની બાજુમાં આવેલા મોટા…

પાટણ : સ્થળ તપાસ માટે નાયબ નિયામકની ટીમ આવી પાટણ

પાટણના નિવૃત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ ચૌધરીએ આર્થિક લાભ માટે ૧૧ શિક્ષકોની મનપસંદ શાળાઓમાં બદલી કર્યાના ગંભીર આરોપોને લઈ નિયામક…

પાટણ : યુનિવર્સીટી ની યોજાશે ઓફલાઈન પરીક્ષાાઓ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુયુનિવર્સીટી દ્વારા રાજય સરકારની સૂચના મુજબ જે યુનિવર્સીટી ઓફલાઇન પરીક્ષા લેવા માટે સક્ષમ હોય તે…

સાબરકાંઠા : ખોખનાથ મહાદેવનું કામ ગુણવત્તા વિહીન થતું હોવાના આક્ષોપો

સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઈડરિયો ગઢ ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ઈડરિયો ગઢ પર ઐતિહાસિક અને પૌરાણિક કેટલાક જોવાલાયક સ્થળો…

પાટણ : અન્ના નાગરીક પુરવઠાના મંત્રીએ પાટણની લીધી મુલાકાત

પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અન્ના, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી…

પાટણ : લીમડીવાળા ગોગા મહારાજનો ર૪નો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાટણ શહેર નજીક આવેલા સરસ્વતી તાલુકાના અઘાર ગામે લીમડીવાળા ગોગા મહારાજ ના મંદિર પરિસર ખાતે મંગળવાર ના શુભ દિને ચોવીસ…

પાટણ : જાયન્ટસ દ્વારા વૃક્ષારોપણ અને કોરોના વોરીયર્સનું કરાયું સન્માન

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્ર સાથે જાયન્ટસ પાટણ પરિવાર હંમેશા સેવાકીય કાર્યો માં કાર્યરત જોવા મળતી હોય છે ત્યારે…

ડૉ.આંબેડકર આવાસ યોજના (વર્ષ ૨૦૨૧-૨૨) મકાન સહાય યોજના.

Dr. Ambedkar Awas Yojana Online Application નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિઓના…

ઘરે બેઠા કરો નવા રેશનકાર્ડ માટે અરજી – રેશનકાર્ડને લગતું કોઈ પણ કામ કરો હવે ઘરે બેઠા.

Apply for New Ration Card, રેશનકાર્ડ તમામ રાજ્ય સરકારો દ્વારા તેના નાગરિકને સબસિડીવાળી જોગવાઈઓ મેળવવા માટે આપવામાં આવે છે. ગુજરાત…