Month: July 2021

પાટણ : ભયજનક કેનાલને પતરા મારી કરવામાં આવી સુરક્ષિાત

પાટણ શહેરમાં આનંદ સરોવરથી વત્રાસર કેનાલમાં વરસાદી પાણી અવરોધાતા હોવાની જાણ પાલિકાના શાસક પક્ષાના નેતાને થતાં તેઓ દ્વારા ફિલ્ટર પ્લાન્ટથી…

પાટણ : વિરોધ પ્રદર્શિત કરી રહેલા આપના કાર્યકરોની કરાઈ અટકાયત

ગુજરાત રાજયમાં અસહય પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત મોંઘવારીએ દિન પ્રતિદિન માઝા મૂકી છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું…

પાટણ : રાજયમાં આજથી ધો.૯ થી ૧રના ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

આજથી રાજ્યભરમાં ધો. ૯થી ૧રના ઓફલાઇન વગર્ો શરૂ થયા છે. પાટણ જિલ્લામાં આવેલા શાળા સંચાલકોએ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે સ્કૂલો…

પાટણ : સિવીલ હોસ્પિટલમાં ખાસ સુપર સ્પ્રેડર રસીકરણ અભિયાનનો પ્રારંભ

સમગ્ર રાજયમાં સરકાર દવારા રપ જુલાઈના રોજ સુપર સ્પ્રેડર ગણાતાં તમામ વેપારીઓનો વેકિસનેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પાટણ…

પાટણ : લાયન્સ કલબ દ્વારા કરવામાં આવ્યું વૃક્ષાારોપણ

ગ્લોબલ વોમિંગની અસરને નાથવા રાજય સરકાર દ્વારા વૃક્ષાારોપણ કરી તેનું જતન કરવા ગુજરાતવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે જેના ભાગરુપે પ્રદેશ…

પાટણ : ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

પાટણનું ઐતિહાસિક પુસ્તકાલય શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી તથા શ્રીમતી મૂળીબાઈ લાઈબ્રેરીમાં ચાલતા આર્ટ કલાસીસમાં રપ જેટલી બહેનો નિયમિત આર્ટ શીખી રહી…

પાટણ : શહેરમાં વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યા બાદ સંપૂર્ણ પણે વિરામ લેતાં અસહય ઉકળાટ સાથે જગતના…