Gujarat :
- આખા ગુજરાત(Gujarat)માં કોરોનનો કહેર વધી રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત(Gujarat)માં અમુક હોસ્પિટલો દર્દીઓ પાસે વધારે ચાર્જીસ લઇ રહી છે
- જેમ જેમ કોરોનનો કહેર વધી રહ્યો છે તેમ તેમ ખાનગી હોસ્પિટલોની ફરિયાદો સામે આવી રહી છે. અમુક ખાનગી હોસ્પિટલો દર્દીઓ જોડેથી ખોટો ખોટો ચાર્જ વસુલે છે.
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, MD કક્ષાના ડૉક્ટર્સની ભલામણ બાદ નાગરિકો હવે ખાનગી લેબમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે.
- આ પણ જુઓ : હરદીપ પુરી : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- Ahemdabad : આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ.
- તદુપરાંત તેમણે ખાનગી હોસ્પિટલને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે, દર્દીઓ પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલતી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે.
- નીતિન પટેલે કહ્યું કે, જે પણ હોસ્પિટલ ખોટા ચાર્જ વસુલ કરશે તેમની સામે હોસ્પિટલ કાયમી બંધ કરવા સુધીની કાર્યવાહી થશે. તેમને એમ પણ કહ્યું કે જો આવી કોઈ ફરિયાદ હોય તો મને સીધી મોકલી આપો.
- આ પણ જુઓ : Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- અત્યાર સુધી એવું હતું કે સરકારી હોસ્પિટલમાંથી લીધેલા સેમ્પલનું જ કોરોનો ટેસ્ટિંગ થતું હતું.પરંતુ હવે આ નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં લોકો ખાનગી લેબમાં પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News