Lockdown

Lockdown

  • જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે ત્યરથી નવી નવી અફવાહો ફેલાઈ રહી છે.
  • તેવીજ રીતે જ્યારનું unloack-1 આવ્યું છે અને જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉન આવશે તેવી અફવાહો ફેલાઈ રહી છે.
  • તેમજ આવા સોશિયલ મીડિયા પર ફરતા મેસેજો ને લોકો સાચા માની લે છે.
  • ગુજરાત સરકાર દ્વારા પણ ફરી લોકડાઉન(Lockdown) લાગુ નહીં કરાય તેવી અનેકવાર સ્પષ્ટતા કરવામાં આવી છે છતાં પણ અફવાહો પર વિશ્વાસ કરી રહ્યા છે લોકો અને તેના લીધે લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.
  • લોકકડાઉન(Lockdown)નો સૌથી વધારે ભય વ્યશન પ્રેમીઓને છે.
  • છોટા ઉદેપુરના નસવાડીમાં ફરી લોકડાઉનની અફવાને કારણે ગુટખા લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.
  • એટલુંજ નહિ વેપારી અને ગ્રાહકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી.
  • સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો આવી અફવાહો વાળા મેસેજ વાઈરલ કરી રહ્યા છે.
  • તેવીજ રીતે છોટા ઉદેપુરના નસવાડીમાં પણ લોકો ફરી લોકડાઉન લાગુ થશે તેના ડરથી ગુટખા લેવા માટે હોલસેલનાં વેપારીના ત્યાં પડાપડી કરી હતી.
  • લોકકડાઉનની અફવાહથી વ્યસનપ્રેમીઓ નો ડર જોવા મળી રહ્યો છે.છોટા ઉદેપુરના નસવાડીમાં લોકો હોલસેલના વેપારીને ત્યાંથી વિમલના થેલાં ભરીને લઈ ગયા હતા.
  • એટલુંજ નહિ ગુટખા લેવા માટે મારામારી નો માહોલ પણ સર્જાયો હતો.
  • આ દ્રશ્યો મામલતદાર સ્ટાફની સામે જ સર્જાયા હતા છતાં પણ તમાશો જોવામાં આવી રહ્યો હતો.
  • આવા સાંજોગોમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું પણ ભંગ થયું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024