Weapons
- અમદાવાદ શહેરમાં અવારનવાર Weapons (હથિયારો) ઝડપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
- આ અંગે છેલ્લા કેટલાક સમયથી વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી હથિયારો સાથે અને આરોપીઓની ધરપકડ કરી છે.
- તો શહેરમાં વધુ બે જગ્યાએથી હથિયારો મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
- Ahmadabad :માંડલમાં પોલીસે 14 હજારનો દારૂ જપ્ત કર્યો.
- CBSE અને ICSE ના પરિણામ 15 જુલાઈ પહેલા થશે જાહેર.
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે
- ખાનપુર કામા હોટલ થી રીવર ફ્રેન્ડ તરફ એક યુવાન Weapons (હથિયારો) લઇને પસાર થવાનો છે.
- જો કે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવીને આ યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે.
- જેનું નામ સોહિલ રાઠોડ અને પોતે શાહપુર નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
- Ahmadabad : સાબરમતી જેલના 54 કેદીઓ કોરોના સંક્રમિત.
- ATS : ખૂંખાર સિરીયલ કિલરની ધરપકડ કરીને મેળવી સૌથી મોટી સફળતા.
- ISRO : પ્રાઇવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ.
- જ્યારે બીજા બનાવ ની વાત કરીએ તો શહેરના શાહઆલમ વિસ્તારમાંથી પી સી બી એ Weapons (હથિયારો) સાથે એક આરોપી ની ધરપકડ કરી છે.
- પોલીસે રઈશ આલમ શેખ નામના આરોપી ની ધરપકડ કરી
- તેની પાસે થી એક દેશી બનાવટ ની પિસ્ટલ, એક દેશી બનાવટ ની પિસ્તલનું ખાલી મેગજીન અને પાંચ નંગ કારતૂસ મળી આવ્યા છે.
- આરોપી ની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપી આ હથિયાર ગોમતીપુર ના યાસીન કાણીયો પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે.
- UGC : પરીક્ષાના નિર્ણય સામે હાઇકોર્ટમાં કરાઈ અરજી
- Unlock-2 અંગે 1 જુલાઈથી ક્યા નિર્ણય લેવાશે? જાણો વિગત.
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News