V.S Hospital
- જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ) માં એક સગર્ભા મહિલા સારવાર માટે 1 કલાક ટળવળતી રહી.
- પરંતુ ત્યાં તેને સારવાર ના મળતા તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવી પડી હતી.
- છેવટે સમયસર સરવાર ન મળતા ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.
- તો આ બાબત અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક વીડિયો વાયરલ કર્યો છે
- તથા V.S Hospital (વી.એસ હોસ્પિટલ)ની બેદરકારીના કારણે તેમના મોત થયા હોવાનો આક્ષેપ લગાડ્યો છે.
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- School ના વિદ્યાર્થીઓ માટે સરકાર કરશે આ મોટી જાહેરાત,જાણો
- Corona થયો હોવાના ડરથી યુવકે કરી આત્મહત્યા : અમદાવાદ
- Sabarkantha : ઇડર ગઢ ઉપરની કેટલીક અદભૂત ચોંકવનારી શિલાઓ
- અમદાવાદના દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી રોજબીબનું ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી.
- તો તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ)માં લઈ જવાય હતા.
- ત્યાં એક કલાક સુધી તેમની સારવાર કરવા ડોક્ટર એક-બીજાને કહેતા રહ્યા હતા.
- આખરે રોજીબીબીને સિફા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
- પરંતુ ત્યાં તેમની સાથે તેમના ગર્ભમાં બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.
- આ સમગ્ર બાબતનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું.
- જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ) માં ખભાટી તાળા મારવાની વૃત્તિના કારણે 3ના મોત થયા છે.
- ઉપરાંત આ સગર્ભા તથા તેના બે જોડિયા બાળકોના મોત પાછળ V.S Hospital ની બેદરકારી ભરી સારવાર જવાબદાર છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News