Consumer Protection Act
- Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ થવાનો છે.
- મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યૂમર અફેર્સ, ફુડ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશનના સૂત્રોનું માનીએ તો 20 જુલાઈ 2020 કે આગામી સપ્તાહના કોઈ પણ દિવસે આ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે.
- નવો કાયદો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986નું સ્થાન લેશે.
- જો કે, મોદી સરકાર (Modi Government)એ આ એક્ટમાં અનેક ફેરફાર કર્યા છે.
- આ ઉપરાંત કન્ઝ્યૂમર અફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાનએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019ના નિયમોનો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે.
- PM મોદીના દિશા-નિર્દેશોમાં એક એવો કાયદો બન્યો છે, જેને લાગુ કર્યા બાદ આગામી 50 વર્ષ સુધી દેશમાં કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે.
- ઉલ્લેખનીય છે કે, પહેલા આ નવા Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) કાયદાને જાન્યુઆરી મહિનામાં લાગુ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર લાગુ નહોતો કરી શકાયો.
- આ પછી તારીખ લંબાવીને માર્ચ મહિનામાં કરી દેવામાં આવી હતી.
- જેમ આપ સહુ જાણો છે કે, માર્ચ મહિનામાં દેશમાં કોરોનાના પ્રકોપ શરૂ થઈ ગયો અને લૉકડાઉન લાગુ થવાના કારણે તેને અમલી ન કરી શકાયો.
- હવે આ કાયદો લાગુ થઈ ગયા બાદ કન્ઝ્યૂમર સંબંધિત ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે.
- એમાં ખાસ કરીને હવે ઓનલાઇન કારોબારમાં કન્ઝ્યૂમરના હિતોની રક્ષા ન કરનારી કંપનીઓને ભારે પડી શકે છે.
- આ નવા Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) કાયદામાં કન્ઝ્યૂમરને ભ્રામક વિજ્ઞાપન જાહેર કરતાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
- નવો Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) લાગુ થયા બાદ કન્ઝ્યૂમર વિવાદોને સમયસર, પ્રભાવી અને ત્વરિત ગતિથી ઉકેલી શકાશે.
- તથા નવા કાયદા હેઠળ કન્ઝ્યૂમર કોર્ટની સાથોસાથ સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની રચના કરવામાં આવી છે.
- આ ઓથોરિટીની રચના કન્ઝ્યૂમરના હિતોની રક્ષા કડકાઈથી થાય તેના માટે કરવામાં આવી છે.
- તેમજ નવા કાયદામાં કન્ઝ્યૂમર કોઈ પણ સામાનને ખરીદતાં પહેલા પણ તે સામાનની ગુણવત્તાની ફરિયાદ CCPAમાં કરી શકે છે.
- Crime Branch એ આ મોટું ઓપરેશન પાર પાડ્યું : અમદાવાદ
- India : સ્માર્ટફોન બનાવનાર આ કંપની આપશે હજારો લોકોને રોજગાર
- America ના china પર ગંભીર આરોપ, ચીનમાં આ મહિલાઓનો બળજબરી ગર્ભપાત તથા પુરુષોની…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow