નિસર્ગની માઠી અસર: કેરીના પાકને થયું મોટું નુકસાન.

પોસ્ટ કેવી લાગી?
  • નિસર્ગની માઠી અસર કેરીઓના પાક ઉપર પણ જોવા મળી.
  • નિસર્ગ વાવાઝોડાના કારણે ગીરસોમનાથના તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને મોટું નુક્શાન પહોચ્યું છે.
  • હજી તો કેસર કેરી ઉતારવાની શરૂઆત થઈ ગઈ હતી
  • અને તેવા જ સમયે આવેલા પવન સાથેના વરસાદે કેરીને જમીન પર પાડી દીધી હતી
  • તેમજ કેરીઓ પેક કરવાના બોક્સ પણ પલળી ગયા હતા.
  • આ વર્ષે કેરીના પાકને પહેલેથી જ નુક્શાની હતી અને ઓછામાં પૂરતું હવે વાવાઝોડા નિસર્ગે ખેડુતોની મહેનત અને આશા બેવ પર પાણી ફેરવી નાખ્યું છે.
  • હાલમાં પાણી વધારે પડી જવાના કારણે કેસર કેરી ખરાબ થઈ ગઈ છે જેને લઈને માર્કેટમાં કેસર કેરી સાવ ઓછી જોવા મળી શકે છે.
  • અમૃત ફળ ગણાતા કેરીઓ ખાવાની મજા આ ગરમીની ઋતુમાં કંઈક અલગ જ હોય છે.
  • પરંતુ નિસર્ગ વાવાઝોડાને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures