Author: PTN News

પાટણ જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ-હોટલો અને ટોલ પ્લાઝા પર સી.સી. ટીવી કેમેરા લગાવવા હુકમ.

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪…

વામૈયા પ્રાથમિક શાળામાં બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમાં સવારે પ્રભાતફેરી અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં…

પાટણ: પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા કપડાની થેલીનું વિતરણ.

પાટણ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ પાટણ પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા અનુરોધ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન…

પાટણ: ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી.

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કુલ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો યુવાનોએ સોશિયલ મિડીયાના વધતા…

પાટણ: મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા કચરો એકત્ર કરી વિદ્યાર્થીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ.

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છતાના સંદેશ સાથે વિદ્યાર્થીઓની ફિટ ઈન્ડિયા પ્લૉંગીંગ રન પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલથી…

અડધું પાટણ પાણીમાં ગરકાવ થતા પાલિકાની બેદરકારી સામે MLA ઉતર્યા પ્રતિક ઉપવાસ ઉપર.

પાટણ નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર ની હઠ ના કારણે અડધું પાટણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી નો નિકાલ…

પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એકસન માં આવતા રેલવે તંત્ર દ્વારા તુટેલા રોડનુ કામ કરાયું શરુ.

આજ રોજ પાટણ શહેરના કુણાલ ઝેરોક્ષ થી યુનિવર્સિટી જવાનાં માર્ગ ઉપર આવેલ રેલ્વે ફાટક ની આજુબાજુ મોટા મોટા ખાડાઓ પડ્યાં…

જાણો પાટણ જીલ્લાના નવા એસ.પી અક્ષયરાજ મકવાણાના જીવન વિશે.

મોરબી જીલ્લામા એસપી રહેલ અને પ્રોબેશનલ આઈપીએસ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ તથા અમદાવાદ ઝોન ૦૫ ડીસીપી તરીકે ફરજ…

પાટણ: R.T.O દ્વારા ઘર આંગણેજ H.S.R.P વારી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે.

પાટણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો સુવિધાલક્ષી પ્રયોગ જિલ્લાના વિવિધ સ્થળોએ કેમ્પ યોજી સ્થળ પર જ હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફીટ…

પાટણ: વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-366 અન્ય મુદ્દામાલ મળી કિં.રૂ.2,01,600/-ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા.

ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલો કુલ નંગ-૩૬૬ કિ.રૂ.૪૮,૬૦૦/- તથા મારૂતી સુઝુકી કંપનીનુ સુપર કૈરી ટરબો તથા અન્ય મુદ્દામાલ મળી…