New Mahindra XUV400 EV અદ્ભુત ફિચર્સ અને ટેક્નોલોજી સાથે લૉન્ચ થશે, માર્કેટમાં આગ લગાવશે

New Mahindra XUV400 EV : મહિન્દ્રા ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેની નવી અપડેટેડ XUV400 ઈલેક્ટ્રિક લોન્ચ કરવા જઈ રહી છે. મહિન્દ્રા હાલમાં ભારતીય બજારમાં સૌથી મોટી SUV ઉત્પાદક કંપની છે, તેમના વાહનોની મોટાભાગે માંગ છે. આ સાથે, મહિન્દ્રા ભારતીય બજારમાં ચોથી સૌથી મોટી ઉત્પાદક કંપની પણ છે. કંપની ઇલેક્ટ્રિક સેક્ટરમાં તેની સ્થિતિને વધુ મજબૂત કરવા … Read more

રિક્ષાને બોલેરો ચાલકે ટક્કર મારતાં એકનું મોત

Banaskantha : ડીસા-પાટણ હાઈવે પર આસેડા પાસે બુધવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવારને અજાણ્યા બોલેરે ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિ મોત નીપજ્યું હતું. બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના … Read more

પાટણ : ગામના યુવકે બે વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ આચરતાં ફરિયાદ

Patan : પાટણ તાલુકાના ગામમાં રહેતા દંપતિએ ત્રણ વર્ષની ભાણીને દત્તક લઇ પોતાની સાથે રાખી મોટી કરી ધોરણ 10 સુધી અભ્યાસ કરાવ્યો હતો .તે યુવતીને ગામમાં તેની સાથે ભણતા સચિન માવજીજી ઠાકોર સાથે ધોરણ સાતથી પરિચય થયો હતો. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા ઉપર વાતો કરતા હતા . આ પરિચય વધુ ગાઢ થતાં બે વર્ષ અગાઉ … Read more

Patan : પાટણમાં રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્

Patan : પાટણ મા નગરપાલિકા ની ઉદાસીનતા ના કારણે રખડતા ઢોરો નો આતંક યથાવત રહ્યો હોવાની પ્રતિતી કરાવતા હોય તેવા દ્રશ્યો ગુરૂવારે શહેરના યમુના વાડી નજીક રસ્તા વચ્ચોવચ્ચ આખલાઓનાં યુધ્ધ ને જોતા ચરિતાર્થ થયો હતો. શહેર ની યમુના વાડી પાસે બે આખલા વચ્ચે નું યુદ્ધ જામતાં આસ પાસ ના લોકો સહિત માગૅ પર થી પસાર … Read more

Lucky Zodiacs : આ છે આ અઠવાડિયાની ભાગ્યશાળી રાશીઓ

Lucky Zodiacs : આ અઠવાડિયું 4 રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. આ 7 દિવસો વ્યાપારી લોકોને ઘણો ફાયદો આપશે. કર્કઃ  કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે. આ લોકો આ 7 દિવસો ખૂબ એન્જોય કરશે. નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય લાભદાયી છે. જમીન-સંપત્તિ સંબંધિત કામ પૂર્ણ થઈ શકે છે. તમને … Read more

96 વર્ષના પિતાનું ઘર પચાવી પાડવા પુત્ર-વહુએ રચ્યું કારસ્તાન – હાઈકોર્ટે જબરદસ્ત સબક શીખવાડ્યો

gujarat-highcourt-judgement-on-domestic-violence

ગુજરાતના અમદાવાદમાં ઘરેલુ હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પુત્ર, જેણે તેના પિતા સાથે મારપીટ કરી ઘર ખાલી કરવાના આદેશને ટાળવા માટે તેની પત્ની દ્વારા તેના પિતા સામે કેસ દાખલ કર્યો હતો, જેથી ટ્રિબ્યુનલના આદેશનો અમલ ન થાય. આ કેસમાં હાઈકોર્ટનો જબરદસ્ત ચૂકાદો આવ્યો  96 વર્ષના પિતાથી ઘર ખાલી કરાવવા માટે દીકરાએ પત્નીને … Read more

રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પાટણ શહેરમાં હાર્ટએટેકથી પ્રજાપતિ સમાજના અગ્રણીનું મોત

Patan News : રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પાટણનાં ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામની શેરીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 41 વર્શિય રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું હતું. … Read more

પાટણ : હારિજમાં એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

bus accident in harij

Patan Harij News : પાટણ જિલ્લાના હારિજ ખાતે પાલનપુર ડેપોની એસટી બસ (ST BUS) હારિજ ડેપોમાં આવીને વળાંક લઈ રહી હતી ત્યારે બે યુવાનો બાજુની હોટલમાંથી ચા લઈ ઓચિંતા પસાર થતાં એસટી બસને અડકાઈ થતાં બે યુવાનોને ઇજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હારિજ રેફરલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હારિજ … Read more

હોટલ ‘ ધ ગ્રાન્ડ પિયાનો ‘ ની સબ્જીમાં વંદો નીકળવા મામલો : ફ્રુડ વિભાગ દ્વારા નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલાયા

Hotel ‘The Grand Piano’ Controversy : પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી હોટલ ગ્રાન્ડ પિયાનોમાં તાજેતરમાં જમવા બેઠેલ મહિલાની થાળીમાં પિરસવામાં આવેલ સબ્જીમાંથી મૃત વંદો મળી આવતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ તેની કબુલાત હોટલ મેનેજરે સ્વિકારી હતી. ત્ચારબાદ ગ્રાહક દ્વારા આ મામલે ફૂડ વિભાગને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા ફૂડ વિભાગ દ્વારા … Read more

Patan News : વડુ ગામ પાસે જીપડાલાએ ટક્કર મારતાં બાઇક ચાલક ઠાકોર સમાજના યુવક નું મોત

Patan News : સરસ્વતી તાલુકાના વડુગામ બસ સ્ટેશન નજીક પીકઅપ ડાલા ચાલકે બાઈકને ટક્કર મારતાં વડુના યુવાનનું મોત થયું હતું. ગ્રામજનો અને પોલીસે પીછો કરી નિદ્રોડાથી પીકઅપડાલા ચાલકને ઝડપી પાડ્યો હતો.વડુગામે રહેતા ઉદેશીંગ લાલજી ઠાકોર (ઉ.વ.35) તેઓ બાઈક લઈને બુધવારે રાત્રે રોડ ક્રોસ કરતા હતા તે વખતે ડીસા તરફથી આવી રહેલ પીકઅપ ડાલા ચાલકે અકસ્માત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures