Category: હેલ્થ

Health

રિસર્ચ કહે છે કે દોડવાથી અકાળે મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.

જોગિંગ કરવાથી અકાળે મૃત્યુનું જોખમ 27% ઘટાડી શકાય છે અઠવાડિયાંમાં 1 વાર 50 મિનિટ જોગિંગ કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે…

ઘરેલુ ઉપચાર: સંધિવાનાં દુઃખાવાથી આરામ મેળવવા પીવાનું શરૂ કરી દો આ ખાસ જ્યુસ.

આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને…

દિવસમાં વધારે મરચાંનું સેવન કરવાથી રોગ થવાનું જોખમ વધે છે.

તીખી વસ્તુ ખાવાના શોખીનોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ પડતું મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે…

વધુ મીઠું ખાવાથી મગજ પર થાય છે આ ખરાબ અસર.

ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ…

પાટણ જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 37 કેસ નોંધાયા, જાણો ડેન્ગ્યુથી બચવાના ઉપાય.

જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. પાટણ તાલુકાના ૩૨, સરસ્વતી તાલુકાના…

જાણો વજન ઘટાડવામાં મદદગાર હાઈ પ્રોટીન ડાયટ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ સમસ્યા ઊભી થઈ શકે છે કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં મીટ અથવા ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય છે. આ…

તાંબાના વાસણમાં પાણી પીવાના છે આટલા ફાયદા, આજે જ શરુ કરો.

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય…