Category: મહેસાણા

Mehsana

ઉંઝા : લેઉવા અને કડવા પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાના કરાયા પ્રયાસો

કાગવડ ખાતે પાટીદાર સમાજ માં કડવા અને લેઉવા પાટીદાર સમાજ ના આગેવાનો ની પાટીદાર સમાજ ને એક તાંતણે બાંધવા ના…

મહેસાણા : જિલ્લા પંચાયતમાં જોવા મળ્યો પતિરાજ

ગ્રામ પંચાયતથી માંડી જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા ઉમેદવારો ચૂંટાયા બાદ મોટાભાગે તેમના પતિ, પુત્ર કે દિયર પડદા…

મહેસાણા : ઉંઝા સરપંચ એસોસીએશને કલેકટરને આપ્યું આવેદન.

Mehsana – ઊંઝા (Unjha) તાલુકા વિસ્તારનાં સરપંચો અને તલાટીઆે અરજીઆે અને આરટીઆઇ (RTI) એકટ વ્યકિતઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઊંઝા…

મહેસાણા : જાણીતા ભુમાફિયા ની ધરપકડ, બાલિયાસણ જમીન કૌભાંડ માં કરાઈ ધરપકડ.

જાણીતા ભુમાફિયા (land mafia) ની ધરપકડ તુષાર ઉર્ફે વિપુલ શાહ મહાલક્ષ્મી ની ધરપકડ ભૂતકાળ માં જમીન ની અનેક ફરીયાદો નોંધાઈ…

મહેસાણા : વિસનગરમાં ઓકિસજન બેંકનો કરાયો પ્રારંભ

મહેસાણાના વિસનગરમાં આેિકસજન બેન્કનો આરંભ કરાયો છે. વિસનગરના અને હાલ અમેરિકા વસવાટ કરતા સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલ…

મહેસાણા : બે પુત્રોએ પિતાની હત્યા કરી, હત્યાનું કારણ જાણી ચોકી જશો.

કડીના કણઝરી ગામે પુત્રોએ પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં…

મહેસાણા : માં કાર્ડની કામગીરી બંધ કરાતા હાલાકી.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં તમામ કેન્દ્રો ઉપર માઁ કાર્ડ ની કામગીરી બંધ કરી દેવા ટેલિફોનિક આદેશો આપ્યા છે. આથી…

મહેસાણા : રાજધાની ફાઉન્ડેશન અને ભાજપ દ્વારા રાશન કીટ નું વિતરણ.

કોરોના કાળ અનેક પરિવારો માટે કપરા કાળ સમાન સાબિત થયો છે અને તેના કારણે નોંધારા અને બેરોજગાર બનેલા પરીવાર માટે…

તૌકતે સાયક્લોન – વાવાઝોડાને લઈને મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ.

24×7 અધિકારીઓને હાજર રહેવા કલેકટરનું ફરમાન, તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ કોવીડ હોસ્પિટલોમાં પણ ઓક્સીજનની પુરતી વ્યવસ્થા કરાઈ,…