દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો : મોઢેરાનું સૂર્યમંદિર – Republic Day

દિલ્હીમાં પ્રજાસત્તાક (Republic Day) પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો : મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple of Modhera) આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple of Modhera) રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના … Read more

મહેસાણાના પાંચોટ તળાવમાં કાર ખાબકી, 3ના કમકમાટીભર્યા મોત

Panchot lake

Panchot lake આજે મહેસાણામાં રોડ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. મહેસાણાના પાંચોટ તળાવ (Panchot lake) માં કાર ખાબકતાં ત્રણ લોકોના મોત જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે … Read more

મહેસાણા: સોશિયલ ડિસ્ટન્સને લઇ પાલિકાએ બે દુકાન સીલ કરી….

Mehsana મહેસાણા શહેરના રંજનના ઢાળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા વેપારીઓને પાલિકાએ નોટિસ આપી દુકાનને સીલ મારતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસર્યો હતો. શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનારાઓની સાથોસાથ દુકાનદારો પણ દંડાઇ રહ્યા છે ત્યારે પાલિકા પ્રમુખ નવિનભાઇ પરમાર અને પાલિકાની ટીમે દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ રખાય છે કે કેમ તેની જાત તપાસ … Read more

મહેસાણા: કોરોનાથી બે મોત,નવા નોંધાયા આટલા કેસ..

મહેસાણાના 92 વર્ષિય વૃદ્ધ ધનજીભાઇ મકવાણા કોરોના સામેની જંગ હારી ગયા હતા. શ્વાસ લેવા સહિતની ઉભી થયેલી તકલીફ વચ્ચે તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.જ્યાં ગુરૂવારે મોત થયુ હતુ. ગાંધીનગરના નારદીપુરના 86 વર્ષિય જુઠીબેન ગાંડાભાઇ પટેલનુ પણ મહેસાણામાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ હતુ.બીજીબાજુ જિલ્લામાં નવા 47 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના … Read more

ઉત્તરગુજરાતના ધો.10ની ઉત્તરવહીઓના મામલે કડીના ગણેશપુરા પાલા કેન્દ્રના નિયામક સસ્પેન્ડ.

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના શિક્ષણબોર્ડ દ્વારા નિયત કરાયેલા કડીના ગણેશપુરા પાલા કેન્દ્રમાં ઉત્તરવહીના પેકિંગ સહિતની કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવાતી હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગના આદેશથી મંડળ દ્વારા પાલા કેન્દ્રના નિયામકને પરીક્ષા કામગીરીમાંથી ફરજ મોકૂફ કરી દેવાયા છે. સાત જિલ્લાના ધો.10ની પરીક્ષાનું પાલા કેન્દ્ર કડીના ગણેશપુરા ગામના … Read more

મહેસાણામાં ONGCની કચેરીમાં 26.60 લાખનું નુકસાન.

મહેસાણાના ગોવિંદવાડી ગામ પાસે ONGC ના કુવા બંદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયી છે. ગોવિંદવાડી ગામના 3 શખ્સોએ કુવા કર્યા બંધ.. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામ નજીક આવેલા ઓએનજીસીના 7 તેલ કુવા 10 દિવસ સુધી બંધ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે. આથી ONGC ક્રૂડ ઓઇલના રોજિંદા ઉત્પાદનમાં 10 દિવસ સુધી … Read more

મહેસાણા : મૂછ રાખીને TikTok પર વીડિયો બનાવતા યુવાનને માર મારનાર 6 આરોપીને પહાડની ગુફામાંથી દબોચી લેવાયા.

મળતી માહિતી પ્રમાણે, મોટા કોઠાસણા ગામનાં યુવકે ટીકટોક પર લોકગાયક ગીતા રબારીનાં રાંણા તો ફરવાનાં ગીત સાથે મૂછ ફેરવતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તે જ ગામનાં અન્ય યુવકોએ આ મૂછ સાથે ટીકટોક કરનાર યુવકને માર મારીને તેની મૂછો કઢાવી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં … Read more

પોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર અર્પિતા ચૌધરી કોણ છે? જાણો વિગત.

પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવી વાયરલ કરનારી લાંઘણજની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને શિસ્તનું પાલન અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે વીડિયો એપ ટીકટોક પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી હતી. મળતી જાણકારી અનુસાર … Read more

TikTokને કારણે સસ્પેન્ડ થયેલી અલ્પિતા FB પર ખૂબ સક્રિય, જુઓ તસવીરો

ટીકટોકના યૂઝર્સમાં વધારો થઈ રહ્યો છે. જોકે, કેટલીક વાર ટીકટોકના વીડિયો સરકારી નોકરિયાતો માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું જ કઈક એલઆરડી મહિલા પોલીસ કર્મી અલ્પીતા ચૌધરી સાથે થયું છે. પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવનાર મહેસાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ અલ્પીતાને ફરજ મુક્ત કરાયા છે. અલ્પીતા ટીકટોકના ચાહક હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં બનાવેલો વીડિયો વાયરલ … Read more

મહેસાણા: આ પરિવાર 24 વર્ષથી કરે છે વરસાદી પાણીનો સંગ્રહ.

મહેસાણાનો આ પરિવાર છેલ્લા 24 વર્ષથી વરસાદી પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે, જે જોતા સાચા અર્થમાં જળ એ જ જીવનની ઉક્તિ આ પરિવારે સાર્થક કરીને લોકો માટે એક નવો રાહ ચીંધ્યો છે. વિજ્ઞાનથી લઇને ધાર્મિક પુસ્તકોમાં વરસાદના એક ટીપાના જતન માટે ઘણું લખ્યું છે અને એ જ જળ આવનારા સમયમાં જીવન પણ આપી જ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures