મહેસાણા: વેટ રિટર્ન અને ઓડિટ ફાઈલ ની મુદ્દત લંબાવવા માંગ

extension of VAT return and audit file

વેબ સાઈટ ધીમી ચાલતી હોવાની સમસ્યા. ટેક્ષની રકમ ભર્યા બાદ ચલણ જનરેટ નહી થતું હોવાની સમસ્યા. વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટને પડતી હાલાકી. વેટ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવા 31 જાન્યુઆરી સુધી છેલ્લા દિવસોમાં વેબસાઈટ ધીમી ચાલતી હોવાના કારણે ઘણા વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટો વેટ રિટર્ન અને ઓડિટ સમય સર ફાઈલ કરી શક્યા નથી. જેના કારણે ઉત્તર … Read more

મહેસાણા: શાળાના 12 શિક્ષકોના ત્રાસથી શિક્ષિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Mehsana Suicide News

મહેસાણા (Mehsana) માં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હતી. શિક્ષિકાએ સ્યૂસાઈડ (suicide) નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે … Read more

શેરગઢની યુવતી પર હુમલાનો મામલો: અલ્પેશ ઠાકોર યુવતીના ખબર-અંતર પૂછવા મહેસાણા ખાનગી હોસ્પિટલ પહોંચ્યા

Alpesh Thakor

રાધનપુર તાલુકા ના શેરગઢ ગામ ની યુવતી ઉપર વિધર્મી યુવાન દ્વારા થયેલા હુમલા માં રાજકીય નેતાઓ યુવતી ની મદદ અર્થે મેદાને આવ્યા છે. ત્યારે મહેસાણા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ શેરગઢ ની યુવતી ના ખબર અંતર પૂછવા ઠાકોર સેના અગ્રણી અને રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવ્યા હતા. હુમલા માં ઘાયલ યુવતી ના … Read more

ભારતમાં માત્ર બે જ મંદિર: મહેસાણા મોઢેરા રોડ પર આવેલું છે જેતપુર નું બદ્રી નારાયણ નું મંદિર

Mehsana Temple

ભારત માં માત્ર બે જ મંદિર છે, ત્યારે હિન્દૂ ભક્તો ઉત્તરાખંડ માં બિરાજમાન બદ્રીનાથ મંદિર દર્શન કરવા જતાં હોય છે, ઠંડી ની મોસમ, ટ્રાફિક અને ટ્રાવેલીગ ના સહન કરવું પડે અને દર્શન નો પૂરો લાભ મળી શકે, એવા જેતપુર માં બદ્રીનારાયણ મંદિરે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે મંદિર ના મહંત પૂજ્ય જંગલી … Read more

મહેસાણા નગરપાલિકા શહેરમાં રૂ.27 કરોડનો બાકી વેરો વસૂલવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ઠેકેદાર નીમશે

Mehsana nagarpalika

વેરો વસૂલવા પાલિકા કરશે ટેન્ડર પ્રક્રિયા પાલિકા દ્વારા વેરો વસુલાત માટે નીમાશે ઠેકેદાર વેરો ઉઘરાવવા માટે પાલિકા આપશે કોન્ટ્રાક્ટ ગુજરાત રાજ્યમાં સૌથી સધ્ધર નગરપાલિકા એવી મહેસાણા નગરપાલિકા છે. મહેસાણા નગરપાલિકા પાસે સ્વ ભંડોળ પણ ઘણું છે. ત્યારે મહેસાણા વિસ્તારમાં આવતા બાકી વેરા ધારકો પાસેથી વેરા વસુલાત માટે ઠેકેદાર નિમશે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં 27 કરોડ બાકી … Read more

મહેસાણા: ૭૩ માં પ્રજાસત્તાક પર્વની મહેસાણા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી

Mehsana republic day

જિલ્લા કક્ષાની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી. મહેસાણામાં ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરાઇ ઉજવણી. આજે મહેસાણા જિલ્લામાં ૭૩ માં પ્રજાસત્તાક દિવસની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી. મહેસાણા જિલ્લાના ફ્રેન્ડસ સ્પોર્ટસ ક્લબ ખાતે સરકારની ગાઇડ લાઇન મુજબ મંત્રી જગદીશ … Read more

બહુચરાજી મંદિરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરા

bechraji temple

3 ગામોની મહેસૂલી આવક ધરાવાય છે બહુચર માં ના ચરણે બેચર, ડેડાણા અને ડોડીવાળા ને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. આ ત્રણ ગામોની મહેસૂલી આવક દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે. ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ.42000 નો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો. સદીઓથી મંદિરમાં ચાલતી આવી છે આ પરંપરા. સામાન્ય રીતે મહેસૂલી આવક … Read more

મહેસાણા: અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા 6 શખ્સ સામે પોલીસની કાર્યવાહી

mahesana

મહેસાણા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા 6 શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો. મહેસાણા ટીબી રોડ ઉપર રહેણાંક ધરાવતા દિનેશ હવેલી અને તેની ગેંગ ના 6 શખ્સ સામે નોંધાઇ ફરિયાદ. માથાભારે તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરી ભય ફેલાવતા નોંધાયો ગુનો. આ 6 શખ્સ સામે હત્યાની કોશિશ સહિત ના અનેક ગુના નોંધાયેલ છે. હાલમાં 5 આરોપી … Read more

ખાતર વગર ખેડૂતો બન્યા મજબૂર: મહેસાણામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા

mehsana news

મહેસાણા જિલ્લામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા છે. જે મુદ્દે નાયબ ખેતી નિયામક વિસ્તરણએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 12000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જાન્યુઆરી મહિનામાં સપ્લાય પ્લાન છે. જેની સામે અત્યાર સુધીમાં 5700 મેટ્રિક ટન જથ્થો ફાળવાયો છે. તો આજે સાંજે 2000 મેટ્રિક ટન ક્રીભકો નુ યુરિયા ખાતર રેલવે રેક ખાતે આવી … Read more

મહેસાણા જિલ્લામાં અડધો કિલોમીટર સુધી વિસિબિલિટી ઘટતા સર્જાયો ટ્રાફિક જામ

mehsana mavthu

રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેટલીક જગ્યાએ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. વાદળો છવાતાં વહેલી સવાર થી જ મહેસાણા જિલ્લામાં ઝરમર કમોસમી વરસાદ ચાલુ થયો હતો. મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે વાદળો છવાતાં વિસિબિલિટી ઘટી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures