Consumer Protection Act

  • Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ થવાનો છે.
  • મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યૂમર અફેર્સ, ફુડ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશનના સૂત્રોનું માનીએ તો 20 જુલાઈ 2020 કે આગામી સપ્તાહના કોઈ પણ દિવસે આ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે.
  • નવો કાયદો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986નું સ્થાન લેશે.
  • જો કે, મોદી સરકાર (Modi Government)એ આ એક્ટમાં અનેક ફેરફાર કર્યા છે.
  • આ ઉપરાંત કન્ઝ્યૂમર અફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાનએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019ના નિયમોનો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે.
  • PM મોદીના દિશા-નિર્દેશોમાં એક એવો કાયદો બન્યો છે, જેને લાગુ કર્યા બાદ આગામી 50 વર્ષ સુધી દેશમાં કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે.
  • ઉલ્લેખનીય છે કે, પહેલા આ નવા Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) કાયદાને જાન્યુઆરી મહિનામાં લાગુ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર લાગુ નહોતો કરી શકાયો.
  • આ પછી તારીખ લંબાવીને માર્ચ મહિનામાં કરી દેવામાં આવી હતી.
  • જેમ આપ સહુ જાણો છે કે, માર્ચ મહિનામાં દેશમાં કોરોનાના પ્રકોપ શરૂ થઈ ગયો અને લૉકડાઉન લાગુ થવાના કારણે તેને અમલી ન કરી શકાયો.
  • હવે આ કાયદો લાગુ થઈ ગયા બાદ કન્ઝ્યૂમર સંબંધિત ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે.
  • એમાં ખાસ કરીને હવે ઓનલાઇન કારોબારમાં કન્ઝ્યૂમરના હિતોની રક્ષા ન કરનારી કંપનીઓને ભારે પડી શકે છે.
  • આ નવા Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) કાયદામાં કન્ઝ્યૂમરને ભ્રામક વિજ્ઞાપન જાહેર કરતાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
  • નવો Consumer Protection Act-2019 (કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019) લાગુ થયા બાદ કન્ઝ્યૂમર વિવાદોને સમયસર, પ્રભાવી અને ત્વરિત ગતિથી ઉકેલી શકાશે.
  • તથા નવા કાયદા હેઠળ કન્ઝ્યૂમર કોર્ટની સાથોસાથ સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની રચના કરવામાં આવી છે.
  • આ ઓથોરિટીની રચના કન્ઝ્યૂમરના હિતોની રક્ષા કડકાઈથી થાય તેના માટે કરવામાં આવી છે.
  • તેમજ નવા કાયદામાં કન્ઝ્યૂમર કોઈ પણ સામાનને ખરીદતાં પહેલા પણ તે સામાનની ગુણવત્તાની ફરિયાદ CCPAમાં કરી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024